ભારતમાં કેટલી ભાષાઓ કે બોલીઓ માતૃભાષા તરીકે બોલાય છે ? ખબર છે?

    ૨૭-જુલાઇ-૨૦૧૮   

 
 
 
૧. હેલો કિટ્ટી ડોલની થીમ પર ટ્રેન ક્યાં ચાલુ કરાય છે ?
 
(એ) સિંગાપોર (બી) જાપાન
(સી) રશિયા (ડી) ફ્રાન્સ
 
૨. વિશ્ર્વનું સૌથી મોટું બ્રોન્ઝ ડ્રમ ક્યાં આવેલું છે ?
 
(એ) ચીન (બી) ઇન્ડોનેશિયા
(સી) તિબેટ (ડી) સ્પેન
 
૩. ભારતમાં કેટલી ભાષાઓ કે બોલીઓ માતૃભાષા તરીકે બોલાય છે ?
 
(એ) ૨૦૧૪૦ (બી) ૧૫૯૬૦
(સી) ૧૯૫૬૯ (ડી) ૧૭૯૭૯
 
૪. ઇન્ટરપોલ કેટલા પ્રકારની નોટિસ જારી કરી શકે છે ?
 
(એ) ૯ (બી) ૬
(સી) ૧૦ (ડી) ૭
  
૫. કયા ખેલાડીનો હમણાં આઈસીસી હૉલ ઑફ ફેમમાં સમાવેશ કરાયો ?
 
(એ) સૌરવ ગાંગુલી (બી) રાહુલ દ્રવિડ
(સી) વિરેન્દ્ર સહેવાગ (ડી) સચિન તેંડુલકર
 
૬. દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા છે ?
 
(એ) મદનલાલ (બી) ગુંડપ્પા વિશ્ર્વનાથ
(સી) રજત શર્મા (ડી) ચેતન શર્મા
 
૭. નવા નિયમ પ્રમાણે... લોકસભા સાંસદ એક દિવસમાં કેટલા પ્રશ્ર્નો પૂછી શકશે ?
 
(એ) પાંચ (બી) સાત
(સી) દસ (ડી) ત્રણ
 
૮. મૂન જાઈ ઇન કયા દેશના રાષ્ટ્રપતિ છે ?
 
(એ) ઇસ્તંબુલ (બી) નોર્વે
(સી) દક્ષિણ કોરિયા (ડી) વાલેસ
 
૯. થેમ લુઆંગ ગુફા ક્યાં આવેલી છે ?
 
(એ) ફિનલેન્ડ (બી) સ્વિટ્ઝર્લેન્ડ
(સી) ન્યૂઝીલેન્ડ (ડી) થાઈલેન્ડ
 
૧૦. બ્રિટિશ મહારાણી એલિઝાબેથ દ્વિતીયે ક્યારે ગાદી સંભાળી હતી ?
 
(એ) ૧૯૫૨ (બી) ૧૯૫૫
(સી) ૧૯૫૦ (ડી) ૧૯૫૭
 
૧૧. અમેરિકામાં વર્કવિઝાની શ‚આત ક્યારે થઈ હતી ?
 
(એ) ૧૯૬૦ (બી) ૧૯૫૦
(સી) ૧૯૫૨ (ડી) ૧૯૫૪
 
૧૨. રાજા મહા વજિરા લોન્ગ કોર્નના માનમાં કયા દેશની બેન્કે નવી નોટો બહાર પાડી ?
 
(એ) નેપાળ (બી) ઇંગ્લેન્ડ
(સી) થાઈલેન્ડ (ડી) જાપાન
 
૧૩. ટી-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રનનો રેકોર્ડ કયો ખેલાડી ધરાવે છે ?
 
(એ) શેન વોટ્સન (બી) એરોન ફિન્ચ
(સી) ગ્લેન મેક્સવેલ (ડી) એવિન લ્યૂઈસ
 
૧૪. આઈસીસીએ બોલ ટેમ્પરિંગ અને સ્લેજિંગ રોકવા કેટલી મેચનો પ્રતિબંધ મૂક્યો ?
 
(એ) ૫ ટેસ્ટ કે ૧૦ વન ડે (બી) ૬ ટેસ્ટ કે ૧૦ વન ડે
(સી) ૪ ટેસ્ટ કે ૧૨ વન ડે (ડી) ૬ ટેસ્ટ કે ૧૨ વન ડે
 
૧૫. કયા દેશના માજી વડાપ્રધાન નજીબ રજ્જાકની ૩૦,૦૦૦ કરોડ ‚પિયાના ગોટાળાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે ?
 
(એ) ઇન્ડોનેશિયા (બી) મલેશિયા
(સી) ફિલિપાઈન્સ (ડી) વિયેટનામ
 
૧૬. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ કયા દેશની બેન્કને ભારતમાં કામગીરી શ‚ કરવાની મંજૂરી આપી છે ?
 
(એ) ચાઈના (બી) સ્વિટ્ઝર્લેન્ડ
(સી) રશિયા (ડી) નોર્વે
 
૧૭. એશિયન ગેઇમ્સમાં ભાગ લેનારી ગુજ્જુ સરિતા ગાયકવાડ ક્યાંની ખેલાડી છે ?
 
(એ) જૂનાગઢ (બી) ડાંગ
(સી) વડોદરા (ડી) ભાવનગર
 
૧૮. સાદગી અને નીડર વર્તન માટે ઓળખાતા માર્ક રટ કયા દેશના વડાપ્રધાન છે ?
 
(એ) જર્મની (બી) બ્રાઝિલ
(સી) ઝિમ્બામ્વે (ડી) નેધરલેન્ડ
 
૧૯. હોટેલ દુનિયાની સૌથી સુપ્રસિદ્ધ, લક્ઝરી અને ૧૧૧ વર્ષ જૂની ન્યૂયોર્કની ધ પ્લાઝા હોટેલ હમણાં કોણે ૪૧૨૫ કરોડ ‚પિયામાં ખરીદી ? જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પનાં લગ્ન પણ થયાં હતાં.
 
(એ) કેનેડા સરકારે (બી) સ્વિટ્ઝર્લેન્ડ સરકારે
(સી) કતાર સરકારે (ડી) ઇજિપ્ત
 
૨૦. અમેરિકાની કઈ નીતિના વિરોધમાં થેરેસા પેટ્રિકા ઓકોમો ૩૦૬ ફૂટ ઊંચા સ્ટેચ્યુ ઑફ લિબર્ટીના બેઝ પર ચઢી ગઈ હતી ?
 
(એ) ઇમિગ્રેશન પોલિસી (બી) ઝીરોટોલરન્સ પોલિસી
(સી) હેલ્થ પોલિસી (ડી) ટેક્ષ પોલિસી
 
 
જવાબ : (૧) બી, (૨) એ, (૩) સી, (૪) ડી, (૫) બી, (૬) સી, (૭) એ, (૮) સી, (૯) ડી, (૧૦) એ, (૧૧) સી, (૧૨) સી, (૧૩) બી, (૧૪) ડી, (૧૫) બી, (૧૬) એ, (૧૭) બી, (૧૮) ડી, (૧૯) સી, (૨૦) બી.