આખી દુનિયાના બાળકો નેશનલ લોલિપોપ-ડે ક્યારે ઊજવે છે ?તાના - રીરી મહોત્સવ ક્યાં યોજાય છે ?

    ૨૦-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

LGK_1  H x W: 0 
 
૧. દેશમાં પ્રથમ વખત સ્માર્ટ નેમપ્લેટ ફોર હાઉસની શરૂઆત ક્યાંથી થઈ રહી છે ?
 
(અ) ઉજ્જૈન (બ) બેંગ્લોર
(ક) કોલકાતા (ડ) હૈદ્રાબાદ
 
૨. ૭૦ ફૂટ ઊંચું અને ૭૦ ફૂટ પહોળું પેઇન્ટિગ બનાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મેળવનાર મેધા હર્ષ કયા રાજ્યની પેઇન્ટર છે ?
 
(અ) ઉત્તર પ્રદેશ (બ) મહારાષ્ટ
(ક) રાજસ્થાન (ડ) મધ્યપ્રદેશ
 
૩. ડ્રેગન બોટ વર્લ્ડકપ ક્યાં યોજાયો હતો ?
 
(અ) થાઇલેન્ડ (બ) ચીન
(ક) મલેશિયા (ડ) ઇન્ડોનેશિયા
 
૪. ગુજરાત સરકારે મુખ્યમંત્રી તથા અન્ય વીવીઆઈપી મહાનુભાવો માટે કયું વિમાન ખરીદ્યું ?
 
(અ) બીચ ક્રાફ્ટ સુપરકિગ
(બ) બોમ્બાડિયર ચેલેન્જ ૬૫૦
(ક) ગલ્ફ સ્ટ્રીમ સી ૪૫૦
(ડ) ઇકલીપ્સ ૫૦૦
 
૫. તાના - રીરી મહોત્સવ ક્યાં યોજાય છે ?
 
(અ) મોઢેરા (બ) સિદ્ધપુર
(ક) ભાવનગર (ડ) વડનગર
 
૬. વિલિયમ શેક્સપિયરની પ્રેમિકા જુલિયટ ક્યાં રહેતી હતી ?
 
(અ) લંડન (બ) પેરિસ
(ક) વેરોના (ડ) રોમ
 
૭. માત્ર ૫૧ વન-ડે ઇનિંગ્સમાં ૨૦૦૦ રન કરીને કઈ ભારતીય મહિલા ખેલાડીએ ઇતિહાસ સર્જ્યો ?
 
(અ) મીતાલી રાજ (બ) સ્મૃતિ મંધાના
(ક) શૈફાલી વર્મા (ડ) પૂનમ યાદવ
 
૮. પુષ્કર મેળામાં કયા લોકનૃત્યમાં એકસાથે ૨૧૫૦ મહિલાઓએ ડાન્સ કરીને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે ?
 
(અ) તૈરા તાલી (બ) પનિહારી
(ક) કચ્છી ઘોડી (ડ) ઘુમ્મર
 
૯. જૂનાગઢ, દેશને આઝાદી મા પછી કઈ તારીખે આઝાદ થયું હતું ?
 
(અ) ૯-૧૧-૧૯૪૭ (બ) ૧-૧૧-૧૯૪૭
(ક) ૧૫-૦૯-૧૯૪૭ (ડ) ૨૫-૧૧-૧૯૪૭
 
૧૦. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવના કેટલામાં પ્રકાશોત્સવે કરતારપુર કોરિડોર ખુલ્લો મૂકીને ઇતિહાસ સર્જ્યો હતો ?
 
(અ) ૫૦૦ વર્ષના (બ) ૬૫૦ વર્ષના
(ક) ૫૫૦ વર્ષના (ડ) ૬૦૦ વર્ષના
 
૧૧. કઈ ગુજરાતી ફિલ્મને સૌ પ્રથમવાર ગોલ્ડન લોટસ અને સિલ્વર લોટસ એમ એક સાથે બબ્બે એવોર્ડ્સ મા છે ?
 
(અ) રેવા (બ) હેલ્લારો
(ક) ઢ (ડ) ચાલ જીવી લઈએ
 
૧૨. આખી દુનિયાના બાળકો નેશનલ લોલિપોપ-ડે ક્યારે ઊજવે છે ?
 
(અ) ૨૩ જુલાઈ (બ) ૧લી જુલાઈ
(ક) ૧૫ જુલાઈ (ડ) ૨૦ જુલાઈ
 
૧૩. અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટની ૫ જજની બંધારણીય બેન્ચે સર્વસમંતિથી કયા દિવસે ઐતિહાસિક ચુકાદો સંભળાવીને ૧૬૩ વર્ષથી ચાલી રહેલ વિવાદનો અંત આવ્યો ?
 
(અ) ૦૯-૧૧-૨૦૧૯ (બ) ૦૧-૧૧-૨૦૧૯
(ક) ૧૧-૧૧-૨૦૧૯ (ડ) ૦૭-૧૧-૨૦૧૯
 
૧૪. અગિયારમી સદી સુધી ક્યોટો કયા દેશની રાજધાની હતી ?
 
(અ) ચીન (બ) જાપાન
(ક) થાઇલેન્ડ (ડ) ઇન્ડોનેશિયા
 
૧૫. તામિલનાડુનું માત્ર ૧૪૦૦ની વસ્તુ ધરાવતું વિલાચરી ગામ શેના માટે વિશ્વખ્યાત છે ?
 
(અ) હાથ વણાટ (બ) ફટાકડા ઉદ્યોગ
(ક) દીવાસળી ઉદ્યોગ (ડ) માટીનાં રમકડાં ઉદ્યોગ
 
૧૬. ટી-૨૦ ક્રિકેટમાં ભારતના દીપક ચાહર એ કઈ ઐતિહાસિક સિદ્ધિ મેળવી ?
 
(અ) ઓપનિંગ સેન્ચ્યુરી (બ) પાંચ સ્ટેમ્પીંગ
(ક) હેટ્રીક (ડ) ફિલ્ડર તરીકે છ કેચ
 
૧૭. ચીનમાં ખાસ કુવારા લોકો માટે સ્પેશિયલ સિંગલ ડે ક્યારે ઊજવાય છે ?
 
(અ) ૧.૧૧ (બ) ૧૦.૧૧
(ક) ૧૧.૧૧ (ડ) ૨૨.૧૧
 
૧૮. વિશ્વનું સૌથી મોટુ ૧૧૧.૨ ફૂટ ઊંચું શિવલિંગ ક્યાં આવેલું  છે ?
 
(અ) વારાણસી (બ) તિરુવનંતપુરમ્
(ક) ઉજ્જૈન (ડ) હરિદ્વાર
 
૧૯. સમગ્ર ભારતમાં તારીખ ૧૪થી ૨૦ નવેમ્બર કયું સપ્તાહ ઊજવાય છે ?
 
(અ) એકતા (બ) બાળ
(ક) યુવા (ડ) રાષ્ટીય ગ્રંથાલય
 
૨૦. કાંકરોલી શહેર શા કારણે જગપ્રસિદ્ધ છે ?
 
(અ) શિવમંદિર (બ) રામમંદિર
(ક) જૈન મંદિરો (ડ) દ્વારિકાધીશનું મંદિર
 
જવાબ :
 
(૧) અ, (૨) ક, (૩) બ, (૪) બ,
(૫) ડ, (૬) ક, (૭) બ, (૮) ડ, (૯) અ, (૧૦) ક,
(૧૧) બ, (૧૨) ડ, (૧૩) અ, (૧૪) બ,
(૧૫) ડ, (૧૬) ક, (૧૭) ક, (૧૮) બ, (૧૯) ડ, (૨૦) ડ.