ઘરે યોગ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? તો આ તમારા માટે છે, આટલું ધ્યાન આપો

    ૧૪-માર્ચ-૨૦૧૯   

 
યોગનો આજે આખી દુનિયાએ સ્વીકાર કર્યો છે. આ ભાગદોડ ભર્યા જીવનમાં યોગનું મહત્વ વધી ગયું છે ત્યારે આજે સૌ કોઇ યોગના માર્ગે શાંતિ મેળવવા ઇચ્છે છે. આપણે સૌએ વિચાર્યુ જ હશે કે યોગા કરીએ. જો આવું વિચાર્યુ હોય તો સારી જ વાત છે. બસ આટલું ધ્યાન રાખો…..