જો તમે કબજિયાતથી પીડાતા હો તો આ લેખ તમારા માટે છે...

    ૩૧-મે-૨૦૧૯   
 
 
કબજિયાત હોવી મતલબ તમારું પેટ સાફ નથી થયુ કે પછી તમારા શરીરમાં તરલ પદાર્થોની ઉણપ છે. કબજિયાત દરમિયાન વ્યક્તિ તાજગી નથી અનુભવી શકતો. જો તમને લાંબા સમયથી કબજિયાત રહે છે અને તમને આ બીમારીનો ઈલાજ નથી કરાવ્યો તો આ એક ભયંકર બીમારીનું રૂપ લઈ શકે છે. તો આવો જાણીએ કબજિયાત દૂર કેવી રીતે થઈ શકે છે.