તમારામાં આ કુટેવો હોય તો તરત તમારે તેને છોડી દેવી જોઇએ!

    ૦૧-જૂન-૨૦૧૯   

 
તમે પોતાની જાતને બદલી શકો? આ પ્રશ્ન છે પણ જો તમારે તમારી જાતને બદલવી હોય, તમારામાં ઘર કરી ગયેલી કૂટેવોને દૂર કરવી હોય તો પહેલા પ્રબળ ઇચ્છાશક્તિ ઉભી કરો. હું કરી શકીશ કે નહી એવી શંકા ક્યારેય ન કરો. બસ માત્ર એટલું જ વિચારો કે હું બધું જ કરી શકુ અને લાગી જાવ લક્ષ્ય મેળવવાના કામમાં….