હિન્દુ સસ્કૃતિ વિશે જાણવા જેવું । આપણા વેદ, પુરાણ, શાસ્ત્રો, નદી, લોક, દોષ કેટલા છે? જાણો એક જ લેખમાં

    ૦૬-જૂન-૨૦૧૯   

 
આ જાણવા જેવું છે. તમને ખબર છે કે અપણા ચાર ચાર વેદો અને ૧૮ પુરાણો છે. આ ખબર હશે પણ તે કયા કયા છે? ત ખબર નહી હોય. આજ રીતે શાસ્ત્ર, પંચતત્વ, પંચામૃત, નદીઓ, મહાસાગરો કેટલા છે અને તે કયાં કયા છે તે જાણાવું તમને ગમશે…