જુલાઈ । ચાલો રમીએ કેબીસી, તમારી ચતુરાઈને ચકાશતા ૨૦ લેટેસ્ટ પ્રશ્નો અને જવાબ

    ૧૫-જુલાઇ-૨૦૧૯   

 
 
 
૧. વડાપ્રધાન મોદીને નિશાન ઇજ્જુદ્દીનથી કોણે સન્માનિત કર્યા ?
(અ) શ્રીલંકા (બ) માલદીવ
(ક) કિર્ગિસ્તાન (ડ) બાંગ્લાદેશ
૨. ઐતિહાસિક ટ્રેવી ફાઉન્ટેન ક્યાં આવ્યો છે ?
(અ) અમેરિકા (બ) વેનેઝુએલા
(ક) ઝામ્બિયા (ડ) ઇટાલી
૩. તમામ સરકારી સ્કૂલોને હાઈટેક બનાવનાર દેશનું સૌપ્રથમ રાજ્ય કયું છે ?
(અ) તમિલનાડુ (બ) રાજસ્થાન 
(ક) કેરળ (ડ) કર્ણાટક
૪. નિવૃત્તિ લેનાર ક્રિકેટર યુવરાજ સિંહ કયા વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો ?
(અ) ૨૦૧૧ (બ) ૨૦૦૭
(ક) ૨૦૧૫ (ડ) ૨૦૦૩
૫. યુવરાજ સિંહે ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપમાં કોની સામે એક ઓવરમાં ૬ સિક્સર ફટકારી હતી ?
(અ) ઓસ્ટ્રેલિયા (બ) ઇંગ્લેન્ડ
(ક) ઝિમ્બાવે (ડ) શ્રીલંકા
૬. દેશનું સ્કેમજેટ વિમાન કેવા પ્રકારનું પ્રથમ વિમાન છે ?
(અ) ઝડપી (બ) કાર્ગો
(ક) માનવરહિત (ડ) પાણીમાં ઊતરી શકે
૭. બાળકોનું જાતીય શોષણ કરનારાને નપુંસક બનાવવાની કડક કાયદો લાવનાર અમેરિકાનું સૌપ્રથમ રાજ્ય કર્યું છે ?
(અ) જ્યોર્જિયા (બ) વર્જિનિયા
(ક) ટેકસાસ (ડ) અલ્બામા
૮. દ્વારકાધીશ મંદિર પર બાવન ગજની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે ?
(અ) એક જ વખત (બ) બે વખત
(ક) ત્રણ વખત (ડ) ચાર પ્રહર વખત
૯. વિશ્ર્વની પ્રથમ થ્રી-ડી પ્રિન્ટેડ ઓફિસ કયાં તૈયાર કરવામાં આવી છે ?
(અ) જાપાન (બ) અમેરિકા
(ક) દ. કોરિયા (ડ) ચીન
૧૦. વિશ્ર્વની પ્રથમ એર ટેક્સીનું પરીક્ષણ કયાં સરળ થયું ?
(અ) જર્મની (બ) અમેરિકા
(ક) કેનેડા (ડ) ફ્રાન્સ
૧૧. મહિલાઓનો વર્લ્ડકપ ફૂટબોલ કયા યોજાયો છે ?
(અ) ફ્રાન્સ (બ) બ્રાઝિલ
(ક) જર્મની (ડ) બ્રિટન
૧૨. મેન્ડેરીન કયા દેશની ભાષા છે ?
(અ) જર્મન (બ) જાપાન
(ક) ચીન (ડ) બ્રાઝિલ
૧૩. વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગાઓ ફટકારવાનો વિશ્ર્વવિક્રમ કોણે નોંધાવ્યો છે ?
(અ) ક્રિસ ગેલ (બ) ઇયાન મોર્ગન
(ક) રોહિત શર્મા (ડ) ડીવિલિયર્સ
૧૪. દેશનું પ્રથમ ડિજિટલ ગાર્ડન કયા તૈયાર કરવામાં આવ્યું છે ?
(અ) કર્ણાટક (બ) મહારાષ્ટ્ર
(ક) ઝારખંડ (ડ) કેરળ
૧૫. ફીફા વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી વધુ ૧૭ ગોલ કરનારી માર્તા કયા દેશની ઐતિહાસિકે મહિલા ફૂટબોલર છે ?
(અ) બ્રાઝિલ (બ) પોર્ટુગલ
(ક) ફ્રાન્સ (ડ) આર્જેન્ટિના
૧૬. દોહા ખાતે યોજાયેલ સ્નૂકરની ‘એશિયન સ્નૂકર’ ચેમ્પિયનશીપમાં કોણે ટાઈટલ મેળવ્યું ?
(અ) ગીત સેઠી (બ) રોની ઓ’સુલેવાન
(ક) પંકજ અડવાણી (ડ) હમઝા અકબર
૧૭. ઇંગ્લેન્ડ ખાતે રમાયેલ વર્લ્ડકપમાં ભારતના કયા બોલરે અફઘાનિસ્તાન સામે હેટ્રિકની સિદ્ધિ મેળવી હતી ?
(અ) હાર્દિક પંડ્યા (બ) મોહમ્મદ શમી
(ક) જશપ્રીત બુમરાહ (ડ) કુલદીપ યાદવ
૧૮. વર્લ્ડકપના ઇતિહાસમાં ભારતે ૫૦મો વિજય કોની સામે મેળવ્યો હતો ?
(અ) ઇંગ્લેન્ડ (બ) ઓસ્ટ્રેલિયા
(ક) અફઘાનિસ્તાન (ડ) પાકિસ્તાન
૧૯. હિરોશિમા ખાતે ટુનામેન્ટની સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર થયેલ સુકાની રાની રામપાલ કઈ રમતની મહિલા ખેલાડી છે ?
(અ) ક્રિકેટ (બ) ફૂટબોલ
(ક) તીરંદાજી (ડ) હોકી
૨૦. ડિમિલિટ્રાઈઝડ ઝોન જે દુનિયાની ત્રણ સૌથી ઘાતક સરહદમાંની એક સરહદ છે તે કયા બે દેશો વચ્ચેની સરહદ છે ?
(અ) ભારત-પાકિસ્તાન (બ) ઇઝરાયેલ-પેલેસ્ટાઈન
(ક) અમેરિકા-મેક્સિકો (ડ) દક્ષિણ-ઉત્તર કોરિયા
જવાબ :
 
૧ (બ), ૨ (ડ), ૩ (ક), ૪ (અ), ૫ (બ), ૬ (ક), ૭ (ડ), ૮ (ક), ૯ (બ), ૧૦ (અ), ૧૧ (અ), ૧૨ (ક), ૧૩ (બ), ૧૪ (ડ), ૧૫ (અ), ૧૬ (ક), ૧૭ (બ), ૧૮ (ક), ૧૯ (ડ), ૨૦ (ડ).