બહુ કફ છે? ઘરુલું ઉપચાર જાણવા છે? આ રહ્યા...

    ૧૦-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
cough_1  H x W: 
 
આ ઉપાય અરવાથી કફ મટે છે
 
- અરડૂસીનાં પાનનો રસ પીવાથી કફ મટે છે.
 
- કાંદાનો રસ પીવાથી અને કાંદા (ડુંગળી) ખાવાથી કફ મટે છે.
 
- જેઠીમધનું લાકડું કે ચૂર્ણ લેવાથી કફ મટે છે.
 
- શિવામ્બુના કોગળા કરવાથી, પીવાથી કફ મટે છે.
 
- કફ અને શરદીનો ઉત્તમ ઇલાજ શિવામ્બુ છે કફ મટે છે.
 
- તુલસીનો રસ, આદુનો રસ મધ સાથે લેવાથી કફ મટે છે.
 
- એલચી, સિંધવ, ઘી, મધ ભેગા કરીને ચાટવાથી કફ મટે છે.
 
- આદુનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવી લેવાથી કફ મટે છે.
 
- હળદર, મીઠું, ગોળ ગરમ કરી ખાવાથી કફ મટે છે.
 
- રાત્રે સૂતી વખતે શેકેલા ચણા ખાવાથી કફ મટે છે.
 
- ખાંડની તમામ ચીજો બંધ કરી દેવાથી કફ મટે છે.
 
- આદુ, સૂંઠવાળું હુંફાળુ પાણી પીવાથી કફ મટે છે.
 
 
 
આરોગ્ય મંત્ર... 
 
અહીં આપેલા ઉપાય તમારી સમજ માટે છે. ઉપાય કોઇ વૈદ્યને મળીને કરવા હિતાવહ છે...