કમર, હાથ – પગનો દુખાવો – વા સંધિવાનો આયુર્વેદિક ઉપચાર...

    ૧૬-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

waist pain_1  H
 
- સૂંઠ અને મેથીનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથીઆરામ મળે છે.
- મેથીનો ઉકાળો પીવાતી કમરનો દુખાવો મટે છે.
- રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિસ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે.
- સૂંઠનો ઉકાળો કરી, તેમાં ચમચી દિવેલ નાખીને પીવાથી વાનો દુખાવો મટે છે.
- કાચા બટાટાના (છાલ કાઢ્યા વગર) ટુકડા કરી તેનો રસ પીવાથી સંધિવામાં ફાયદો થાય છે.
- વરાળનો શેક (સ્ટીમબાથ) લેવાથી બધી જાતના દુખાવા મટે છે. તે ક્રિયા લેખક દ્વારા સમજી લેવી.
- સૂંઠ, મેથી અને ગોળનો કાઢો બનાવીને પીવાથી.
- સાંધાના દુખાવામાં ભીની માટીનો લેપ કરો. સુકાય ત્યાં સુધી રાખો. પછી ટંડા પાણીથી ધોવું.
- હળવી કસરત કરવી દુખાવો મટી જશે.
- સૂતાં સૂતાં પાદ-ઉત્થાસ-દ્વિપાદ કરવાથી.
- સાદા પટ્ટાને બદલે મેગ્નેટનો પટ્ટો બાંધવો.
- ગમે તેવો વા-દુખાવો યોગ્ય આહારથી મટે છે. સલાડ વધારે લો – મીઠું, ખાંડ, મેંદો ઘટાડો.
- મેગ્નેટ સારવાર, કમરનો પટ્ટો – એક્યુપ્રેશરથી ફાયદો થાય. બિંદુ નં. ૯ અને ૧૬ દબાવો.
 
આરોગ્ય મંત્ર....