કાકડા(ટોન્સિલ્સ)ની સમસ્યા છે તો અજમાવો આ ઉપાય

    ૦૮-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |

tonsil_1  H x W 

કાકડા મટે છે

કાકડા એ તાળવાથી ગળામાં લટકતાં પેશીઓનાં બે જુથ (ગાંગડા) છે. ... કાકડા(ટોન્સિલ્સ)ની સમસ્યા છે તો અજમાવો આ ઘરેલુ નુસ્ખા ... 
 
 
# હુંફાળા પાણીમાં મીઠું ઓગાળીને દિવસમાં બે-ચાર વાર કોગળા કરવાથી કાકડા મટે છે.
 
# હળદરને મધમાં મેળવી કાકડા ઉપર લગાડવાથી કાકડા મટે છે.
 
# હળદર અને મીઠાની ફાકી મારવાથી કાકડા મટે છે.
 
# કેળાની છાલ ગળા ઉપર (બહાર) બાંધવાથી કાકડા મટે છે.
 
# શિવામ્બુના કોગળા વારંવાર કરવાથી કાકડા મટે છે.
 
# જેઠીમધ અને હળદર ફાકવાથી કાકડા મટે છે.
 
# ગળા ઉપર મેગ્નેટ બાંધવાથી. (મૌન રાખવું.) કાકડા મટે છે.
 
# ઠંડા પીણા – ઠંડુ પાણી તદ્દન બંધ કરવાથી કાકડા મટે છે.
 
# એક્યુપ્રેશર બિંદુ ૫-૬-૭ દબાવવાથી કાકડા મટે છે.
 
 
 
અમારી સાથે જોડાયેલા રહો... 

આવી જ ઉપયોગી માહિતી વાંચવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો… 

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly