ચાલો કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી - આપો આ ૨૦ પ્રશ્નોના જવાબ અને તપાસો તમારું જ્ઞાન | જુન

કુલ દૃશ્યો |

GK in gujarati_1 &nb 
 
 
 
૧. સુબોધ જયસ્વાલ કયા ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર બન્યા ?
 
(અ) અણુ સંશોધન કેન્દ્ર
(બ) રાષ્ટીય સુરક્ષા
(ક) સીબીઆઈ
(ડ) પીટીઆઈ
 
૨. ૨૬મી મેના રોજ કયું ગ્રહણ થયું હતું ?
 
(અ) ખગ્રાસ ચંદ્રગ્રહણ
(બ) ખંડગ્રાસ ચંદ્રગ્રહણ
(ક) પૂર્ણચંદ્ર ગ્રહણ
(ડ) સૂર્યગ્રહણ
 
૩. વિશ્ર્વનું સૌપ્રથમ ઇકો ફ્રેન્ડલી ફ્લોટિંગ હાઉસ નેપ્ચ્યુન કયાં બનાવાયું છે ?
 
(અ) અમેરિકા
(બ) યુ.એ.ઈ.
(ક) કેનેડા
(ડ) ઇન્ડોનેશિયા
 
૪. કયા દેશના રિસર્ચ જહાજ કાઈમીએ ૮૦૨૩ મીટર સમુદ્રની ઊંડાઈને સ્પર્શવાનો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે ?
 
(અ) જાપાન
(બ) ચીન
(ક) રશિયા
(ડ) સિંગાપોર
 
૫. માતા ભુવનેશ્ર્વરીનાં સમગ્ર ભારતમાં માત્ર બે જ મંદિર આવેલાં છે જેમાંનું એક મંદિર ગુજરાતમાં કયાં આવેલ છે ?
 
(અ) મહુવા
(બ) ભૂજ
(ક) જૂનાગઢ
(ડ) ગોંડલ
 
૬. કયા દેશમાં વિમાન હાઇજેક કરીને પત્રકારની ધરપકડ કરાવનારા રાષ્ટપતિ એલેક્ઝાન્ડર બુકાશેન્કોનો વિરોધ શરૂ થઈ ગયો છે ?
 
(અ) બેલારુસ
(બ) બેલ્જિયમ
(ક) બલ્ગેરિયા
(ડ) બોસ્નિયા
 
૭. બ્રિટનના નૌકાદળ રોયલ નેવીને કેટલાં વર્ષમાં પ્રથમવાર મહિલા રિયર એડમિરલ મા ?
 
(અ) ૬૦૦ વર્ષ
(બ) ૪૦૦ વર્ષ
(ક) ૫૦૦ વર્ષ
(ડ) ૩૦૦ વર્ષ
 
૮. તેનઝિંગ નોર્ગે શેમાં પ્રથમ ભારતીય હોવાનું ગૌરવ ધરાવે છે ?
 
(અ) ઇંગ્લિશ ચેનલ તરનાર
(બ) કારરેલી જીતનાર
(ક) માઉન્ટ એવરેસ્ટ સર કરનાર
(ડ) બોક્સિગંમાં એશિયન ચેમ્પિયન
 
૯. ઓસ્ટ્રેલિયાની ધરતી પર કેટલા વર્ષ પછી ટાસ્માનિયન ડેવિલનો જન્મ થયો છે ?
 
(અ) ૨૫૦૦ વર્ષ
(બ) ૩૦૦૦ વર્ષ
(ક) ૩૫૦૦ વર્ષ
(ડ) ૨૦૦૦ વર્ષ
 
૧૦. ફ્રેન્ચ ઓપન ટેનિસ કયા પ્રકારના કોર્ટ પર રમાય છે ?
 
(અ) ગ્રાસ કોર્ટ
(બ) કોંક્રિટ કોર્ટ
(ક) સ્ટોન કોર્ટ
(ડ) ક્લેકોર્ટ
 
૧૧. બોરિસ જોનસન પી.એમ. પદે રહીને લગ્ન કરનારા કેટલા વર્ષમાં પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન બન્યા ?
 
(અ) ૨૦૦ વર્ષ
(બ) ૧૫૦ વર્ષ
(ક) ૧૦૦ વર્ષ
(ડ) ૨૫૦ વર્ષ
 
૧૨. અર્જનસિંહ ભુલ્લર કઈ રમતમાં વર્લ્ડ ચેમ્પિયન થનાર પ્રથમ ભારતીય છે ?
 
(અ) તલવારબાજી
(બ) મિક્ષ્ડ માર્શલ આર્ટ્સ
(ક) ઘોડેસવારી
(ડ) ગોલ્ફ
 
૧૩. પંજાબના રોહિત એક માત્ર એવી કઈ હોસ્પિટલ ચલાવે છે જે ભારતમાં માત્ર એક છે.
 
(અ) પતંગિયાની
(બ) ફૂલની
(ક) વૃક્ષ - છોડની
(ડ) ઘાસની
 
૧૪. સ્પેનના પુરુષ શિક્ષકો શું પહેરીને શાળામાં ભણાવવા જાય છે ?
 
(અ) ધોતી
(બ) પેન્ટ
(ક) લુંગી
(ડ) સ્કર્ટ
 
૧૫. દેશના સૌથી સુંદર મોનસૂન શહેરોમાં જેની ગણતરી થાય છે તે બાંસવાડા ક્યાં આવ્યું છે ?
 
(અ) હિમાચલ પ્રદેશ
(બ) કેરળ
(ક) રાજસ્થાન
(ડ) ગોવા
 
૧૬. દુનિયાભરના ઉપગ્રહો પર જ્યાંથી નજર રખાય છે તે આર્કટિક સ્ટેશન કયા ટાપુ પર આવેલ છે ?
 
(અ) બાલી
(બ) નોર્વેજિયન
(ક) હવાઈ
(ડ) સેશલ્સ
 
૧૭. સેટેલાઇટ અંતરિક્ષમાં દરરોજ સરેરાશ કેટલાં ચક્કર લગાવે છે ?
 
(અ) ૩૫૦૦
(બ) ૩૦૦૦
(ક) ૪૦૦૦
(ડ) ૨૫૦૦
 
૧૮. ચાર વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન અને હાલ ફ્રેન્ચ ઓપનમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય કરનાર નાઓમી ઓસાકા કયા દેશની ખેલાડી છે ?
 
(અ) અમેરિકા
(બ) જર્મની
(ક) જાપાન
(ડ) ઇટાલી
 
૧૯. ગુજરાતી કોયલનું બિરુદ કઈ ગુજરાતી ગાયિકાએ મેળવેલ છે ?
 
(અ) અલકા યાજ્ઞિક
(બ) ફાલ્ગુની પાઠક
(ક) દમયંતિ બરડાઈ
(ડ) દિવાળીબેન ભીલ
 
૨૦. વિદ્યાબહેન નીલકંઠ ગુજરાતનાં કેવા પ્રથમ મહિલા હતાં ?
 
(અ) ફોટોગ્રાફર
(બ) સ્નાતક
(ક) સંગીત વિશારદ
(ડ) ઓડિસી નૃત્યકાર
 
જવાબ :
 
(૧) ક, (૨) અ, (૩) બ, (૪) અ, (૫) ડ,
(૬) અ, (૭) ક, (૮) ક, (૯) બ, (૧૦) ડ,
(૧૧) અ, (૧૨) બ, (૧૩) ક, (૧૪) ડ, (૧૫) ક,
(૧૬) બ, (૧૭) અ, (૧૮) ક, (૧૯) ડ, (૨૦) બ.