ધ્યાનથી વાંચો, સાંભળો, જુવો...તમારું ભાગ્ય ઘડાઈ રહ્યું છે...બ્રહ્માકુમારી શિવાની દીદી

    28-Jun-2021
કુલ દૃશ્યો |

gujarati suvichar karma_1 
 
આપણે જે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, જોઇએ છીએ તે બધું આપણા ચિત્ત પર સવાર થઈ જાય છે પછી તે આપણા ચિંતનનો એક ભાગ બની જાય છે અને ચિંતન આપણા કર્મમાંથી આવે છે અને કર્મથી જ ભાગ્ય બને છે...માટે ધ્યાનથી વાંચો, સાંભળો, જુવો...તમારું ભાગ્ય ઘડાઈ રહ્યું છે         
 - બ્રહ્માકુમારી શિવાની દીદી
 
 

સક્સેસ મંત્ર

જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે સફળતા મેળવવા અણથક પરિશ્રમ એક માત્ર ઉપાય છે. આપણે આળસ પણ કરવી છે અને સફળ પણ થવું છે, જે શક્ય નથી. આપણી નાની-નાની ભૂલો આપણને જીવનમાં આગળ વધવા દેતી નથી. ભૂલોને જો સુધારી લેવામાં આવે તો નક્કી ફરક પડે. ભૂલો કઈ હોય શકે? આપણે કોલમમાં નિયમિત તેની ચર્ચા કરીશું. તો વાંચતા રહોસક્સેસ મંત્ર #Success #MotivationalQuotes #LifeManagement #SuccessMantra

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly