કઈ રીતે જીવવું એનો જવાબ આપણું ઘર આપે છે! વાંચો

આપણે પ્રેરણા લેવી જ હોય તો આપણી આજુ-બાજુની દરેક વસ્તું આપણને પ્રેરણા આપે છે. આ દરેક વસ્તુંમાંથી શીખવા મળે છે. જેમ કે આપણું ઘર અને તેનો સામન આપણને ઘણું બધું શીખવે છે....વાંચો ફોટો સ્ટોરી

    ૧૦-ફેબ્રુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

motivational home

આપણે પ્રેરણા લેવી જ હોય તો આપણી આજુ-બાજુની દરેક વસ્તું આપણને પ્રેરણા આપે છે. આ દરેક વસ્તુંમાંથી શીખવા મળે છે. જેમ કે આપણું ઘર અને તેનો સામન આપણને ઘણું બધું શીખવે છે....વાંચો ફોટો સ્ટોરી

motivational home 
 
છત કહે છે ઊંચુ નિશાન રાખો...
 
motivational home 
 
પંખો કહે છે મન-મગજ ઠંડું રાખો
 
motivational home 
 
ઘડિયાળ કહે છે સમયની કદર કરો...
 
motivational home 
 
તિજોરી કહે છે યોગ્ય બચત કરતા શીખો...
 
motivational home 
 
motivational home 
 
motivational home 
 
motivational home 
 
motivational home 
 
મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik

Twitter - https://twitter.com/sadhanaweekly