કફ થયો છે? આયુર્વેદમાં તેના આ સચોટ ઉપાયો જણાવ્યા છે...!!

મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૦૭-ફેબ્રુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

Natural Home Remedies for Cough 
 

કફ અને આયુર્વેદ | Natural Home Remedies for Cough | Gujarati

 

Natural Home Remedies for Cough 
 
 #1 અરડૂસીનાં પાનનો રસ પીવાથી કફ મટે છે
 

Natural Home Remedies for Cough 
 
#2 જેઠીમધનું લાકડું કે ચૂર્ણ લેવાથી કફ મટે છે
 
#3 આદુનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવી તે ચાટવાથી કફ મટે છે
 

Natural Home Remedies for Cough 
 
#4 હળદર, મીઠું, ગોળ ગરમ કરી ખાવાથી કફ મટે છે
  
#5 રાત્રે ઊંઘતા પહેલા શેકેલા ચણા ખાવાથી કફમાં ફાયદો થાય છે
 

Natural Home Remedies for Cough 
 
#6 સૂંઠ, હળદર અને ગોળની સરખા ભાગની ગોળી ખાવાથી કફમાં ફાયદો થાય છે 
 
#7 તુલસી, આદુંનો રસ મધ સાથે લેવાથી કફમાં ફાયદો થાય છે
 

Natural Home Remedies for Cough 
 
નોંધ । આ માત્ર આપની માહિતી માટે છે. બાકી દરેક વ્યક્તિની તાસિર અલગ - અલગ હોય છે માટે પ્રયોગ કરતા પહેલા જાણકાર વૈદ્યની સલાહ લેવી જરૂરી છે...
 
 
 
મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik

Twitter - https://twitter.com/sadhanaweekly