ગુજરાતનાં ઉત્સવો

નવરાત્રિ, નવદુર્ગા, ટૂંકી કથા અને મહત્વ જાણો

નવરાત્રિ એટલે મા શક્તિની આરાધનાનો પર્વ. નવ દિવસ ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૃપોની પૂજા સાથે ઉપવાસ કરવાની પરંપરા છે. નવરાત્રિના આ નવ સ્વરૃપો શું કહે છે જાણો..

દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ...

ગણેશોત્સવના આ માહોલમાં ગણેશ વિશે ઘણુ બધું જાણવું જોઈએ. તો આવો, જાણીએ દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ.....

ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યોનો ઉદ્ભવ અને વિકાસ

ગુજરાતની ભૂમિ પ્રાચીન સંસ્કૃતિનો વિશાળ વૈભવ વારસો ધરાવે છે. તેનો ૧૬૦૦ કિ.મી. લાંબો સાગરકાંઠો અને ફળદ્રુપ ભૂમિ. આ બંનેના લીધે જળ અને સ્થળ એમ બંને માર્ગોથી અસંખ્ય લોકજાતિઓ અહીં આવીને સ્થિર થઈ છે...