ગુજરાતનું રાજકારણ

૧ મતની કિંમત રૂ. ૨,૦૦૦ કરોડ છે… ૧ વોટથી અંગ્રેજી ભાષાની જીત થઈ… અટલજીની સરકાર માત્ર એક મતથી પડી ગઈ હતી…

Why one vote is important | એક મત ચમત્કાર કરી શકે છે, એક મત સરકાર પાડી શકે છે, એક મત ઉમેદવારને હરાવી શકે છે, એક મત યુદ્ધ રોકી શેકે છે , એક મત ફાંસી અપાવી શકે છે, વાંચો કેટલાંક ઉદાહરણ.....

૧૯૬૦ થી લઈને અત્યાર સુધીનું ગુજરાતનું રાજકરણ માત્ર ૧૧૦૦ શબ્દોમાં સમજો…

1 મે, 1960ના રોજ પૂજ્ય રવિશંકર મહારાજે નવા રાજ્યનું ઉદ્ઘાટન કર્યું.એ પછી સાબરમતી નદીના કિનારે યોજાયેલા શપથ વિધિ સમારોહમાં જીવરાજ મહેતાએ રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી તે આજ દિન સુધી રાજ્યની રાજકીય સ્થિતિનો ઇતિહાસ પ્રેરક અને રસપ્રદ છે...

મહાગુજરાતના આ ૨૪ શહીદો...ગુજરાત સસ્તામાં નથી મળ્યું, વાંચો રૂવાડાં ઊભાં કરી દે તેવી છે આ શહાદતની વાત

ગુજરાતના ૨૪ યુવાનોનાં લોહી આ ચળવળમાં રેડાયાં હતાં. અલગ ગુજરાત રાજ્ય માટેની લોકચળવળમાં ૨૪ યુવાનો પોલીસની ગોળીનો શિકાર બનીને શહીદ થયા હતા. આજે ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે પણ કમનસીબે ગુજરાતીઓના પોતાના અલગ રાજ્યની રચના માટે પોતાના જાનની બાજી લગાવનારા અને પોલીસની ગોળીનો શિકાર બનેલા ૨૪ શહીદ યુવાનોને લોકો ભૂલી ગયા છે. ..

ગુજરાતના પ્રથમ પ્રધાનોની સોગંદવિધિ લીમડાના ઝાડ નીચે થઈ હતી

૧લી મે ૧૯૬૦માં ગુજરાત રાજ્યનો જન્મ થયા બાદ તત્કાલિન મુખ્યપ્રધાન જીવરાજ મહેતા અને તેમના પ્રધાનોની શપથવિધિ એરકન્ડીશન્ડ હોલમાં નહીં પરંતુ ગાંધીઆશ્રમમાં લીમડાના ઝાડ નીચે થઈ હતી...

મહાગુજરાત આંદોલને ગુજરાતમાં કોંગ્રેસના પતનનો પાયો નાંખ્યો

મહાગુજરાત આંદોલનના કારણે હાલનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. એ રીતે તો ગુજરાતના ઇતિહાસમાં મહાગુજરાત આંદોલન મહત્ત્વનું છે જ પણ ગુજરાતમાં કોંગ્રેસના પતનનો પાયો આ આંદોલનથી નંખાયો એમ કહીએ તો ચાલે...

ગુજરાતને અલગ રાજ્ય બનાવવાની માગ સાથે થયેલ તેજાબી શબ્દો ધારદાર સંવાદોનું યુદ્ધ

મહાગુજરાત આંદોલનમાં પણ શબ્દોની ભયંકર રમઝટ જામી હતી. આવો... જોઈએ આંદોલનમાં બોલાયેલા એ તેજાબી વાક્યો અને તેની અસરો.....

ગુજરાત આ નેતાઓનું સદાય ઋણી રહેશે ! મહાગુજરાત આંદોલનના નેતાઓ...

પોલીસ અધિકારી રેનિસને ટોળાને અટકાવીને સવાલ કર્યો, કાયદાનો ભંગ થાય છે અને તમારી પાસે પરમિટ છે કે કેમ ? સામેથી તરત ખમીરવંતો જવાબ મળ્યો, અમારી પાસે પ્રભુના દરબાર સુધીની પરમીટ છે. આવો માત્ર એક વાક્યનો બેધડક જવાબ સાંભળીને પોલીસ અધિકારી બીજો કોઈ સવાલ પૂછવાની સ્થિતિમાં ન રહ્યા. ..

ગુજરાત દાન માંગતું નથી...એક જાણવા જેવો પ્રસંગ

મહારાષ્ટ્ર અને ગુજરાતના વિકેન્દ્રિકરણનો પ્રસ્તાવ જ્યારે મંજૂર થવા જઈ રહ્યો હતો ત્યારે બોમ્બેની વિધાન પરિષદમાં તેની ત્રણ દિવસ ચર્ચા ચાલી હતી......

ગુજરાતના મુખ્યમંત્રીઓ અને તેમની નોંધપાત્ર કામગીરી | Chief Ministers of Gujarat

અત્રે પ્રસ્તુત છે, ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાથી માંડી વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સમય સુધીનાં મુખ્યમંત્રીઓની નોંધપાત્ર કામગીરીનાં લેખાં જોખાં.....

૧૯૬૦ થી લઈને અત્યાર સુધીનું ગુજરાતનું રાજકરણ આ રીતે સમજો...

1 મે, 1960ના રોજ પૂજ્ય રવિશંકર મહારાજે નવા રાજ્યનું ઉદ્ઘાટન કર્યું...