ટેક્નોલોજી

ઇસરોએ વધુ એક કીર્તિ પોતાના નામે કરી છે. રિયુઝેબલ લૉન્ચિંગ વ્હીકલનું કર્યુ સફળ પરીક્ષણ

ઉલ્લેખનીય છે કે ઇસરો રિયુઝેબલ લોન્ચ વ્હીકલ પર ખૂબ લાંબા સમયથી કામ કરી રહ્યું છે. ૨ એપ્રિલે ઇસરો દ્વારા તૈયાર થયેલ આ પ્રકારના રોકેટનો એક સામાન્ય પરીક્ષણ હતું જેમાં તેને સફળતા મળી છે. હવે આ દિશામાં વધું મક્કમતાથી ઇસરો આગળ વધશે…..

ઇઝરાયલે હવામાંથી રોજ ૬૦ હજાર લીટર પાણી બાનાવી શકે એવું મશીન શોધ્યું છે! ભારતમાં આટલી કિંમતે મળી શકે છે!

આધુનિક મશીન દ્વારા હવામાંથી પાણી મેળવવું એક મહત્વની સિદ્ધિ કહેવાય. હાલ તેની કોઈ ચોક્કસ કિમંત ખબર નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેની કિમંત 2.5 લાખની આસપાસ હોઈ શકે છે...

ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની સંપત્તિ, ગુનાહિત પ્રવૃતિ સહિત બધી જ વિગત આ રીતે જાણો

ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારની સંપત્તિ, ગુનાહિત પ્રવૃતિ સહિત બધી જ વિગત જાણવી હોય તો આ એપ્લિકેશન ઇન્ટોલ કરવા જેવી છે..

હવે વોટ્સએપ મેસેજને આ રીતે ઍડિટ કરી શકાશે?! ઉડી ગયેલો મેસેસ પાછો લાવી શકાશે!

વોટ્સએપના યૂજર્સ માટે એક ખૂબખબરી છે. વોટ્સએપ પર આપણે કોઇને મેસેજ કરી દઈએ તો પછી તે ડિલિટ થઈ શકે છે પણ એડિટ થઈ શકતો નથી. વોટ્સએપ હવે આ એડિટનું ઓપ્શન આપવા જઈ રહ્યું છે. આવો આ નવા અપડેટ વિશે જાણીએ…..

ધરતી પર વધારેમાં વધારે કેટલો ઊંડો ખાડો ખોદી શકાય? વિજ્ઞાનીઓને આટલી સફળતા મળી છે.

તમે વિચાર્યુ છે કે તમે પૃથ્વીની જમીન પર ખાડો ખોદો તો તે ખાડો કેટલી ઊંડાઈ સુધી ખોદી શકો? કોઇએ આ પ્રયત્ન કર્યો છે? પ્રયત્ન કર્યો હોય તો તે કેટલો સફળ પ્રયોગ રહ્યો છે? વિજ્ઞાનીઓએ આ પ્રયોગ કર્યો છે. ..

હવે ઓનલાઈન મીટીંગ કે કોન્ફરન્સ માટે વિદેશી એપ ભુલીને અપનાવો સંપુર્ણ ભારતીય એપ 'સંપર્ક'

સંપર્ક સોફ્ટવેરનું સર્વર પણ ભારતમાં જ છે અને તેને બનાવનારી કંપની પણ સંપૂર્ણ ભારતીય છે..

સાવધાન - કી-બોર્ડ એપ્સ.થી તમારા ફોનનો ડેટા ચોરાઈ શકે છે!

સિક્યોરીટી રિસર્ચરના કહેવા પ્રમાણે આ કંપનીએ યુઝરના કોન્ટેક્ટથી માંડીને કી-સ્ટ્રોક સુધીનો ડેટા અપલોડ કર્યો હતો. તેમનો જે ૩૧ મિલિયન યુઝરનો ડેટા લિક થઈ ગયો..

ભારતની યુવાપેઢી ‘નોમોફોબિયા’નો શિકાર થઈ રહી છે જાણો શું છે નોમોફોબિયા?

ભારતના લોકોમાં ટેક્નોલોજીની લત ખતરનાક હદે વધી રહી છે, જેને પરિણામે યુવાપેઢી ‘નોમોફોબિયા’ (nomophobia) નો શિકાર બની રહી છે ત્યારે સવાલ એ થશે કે આ ‘નોમોફોબિયા’એ પાછી કઈ બલા ?..