અપનાવવા જેવા સાત જીવન મંત્ર | 7 Mantras of Success
	
	
		
મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
	
	
		    ૧૧-ફેબ્રુઆરી-૨૦૨૩
		
	
	
	    કુલ દૃશ્યો | 
	
	
	
		 
 
અપનાવવા જેવા સાત જીવન મંત્ર | 7 Mantras of Success 
 
 
 
#1 જ્યાં કદર ન થાય ત્યાં જવું નહીં
#2 જે સાંભળે નહીં તેને સમજાવવા નહીં
 
 
#3 જે પચે નહીં તેને ખાવું નહીં
#4 જે સત્ય પર પણ રિસાય તેને મનાવવા નહીં
 
 
#5 જે નજરથી પડી જાય તેને પછી ઉઠાવવા નહીં
#6 જીવનમાં મુશ્કેલીઓ આવે તો ગભરાવું નહીં
 
 
#7 ઋતુઓની જેમ જે દોસ્ત બદલે તેને દોસ્ત બનાવવો નહીં