ટૂંકી વાર્તા

ખોવાઈ છે દાદા-દાદીની વાર્તા | વડીલોનું સ્થાન ઘરના ખૂણામાં નહીં પણ બાજોઠ પર છે.

દાદા-દાદીના મુખે કહેવાયેલી વાર્તા દ્વારા અનાયાસે શિક્ષણ અપાતું હતું. આ વાર્તાઓ દ્વારા બાળઘડતર થતું હતું. પહેલી નજરે લાગતું મનોરંજન કોઈ ને કોઈ બોધ આપીને જાય છે...

ટૂંકી વાર્તા | ચિંતા મહાવ્યાધિ છે । ધનવાન થવુ સારું કે ગરીબ?

ટૂંકી વાર્તા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..

દહીની કિંમત | પિતા-પુત્ર-વહુની વાંચવા જેવી ટૂંકી વાર્તા…

કાલથી હું ભાડાના મકાનમાં આપની પ્રિય વહુ સાથે રહેવાનો છું તથા તમારી ઓફિસમાં એક કર્મચારીની જેમ નોકરી કરવાનો છું. જે પગાર મળશે તેમાં ઘર ચલાવવાનો છું કે જેથી આપની વહુને દહીની કિંમત ખબર પડે.....

દુનિયાના નવ ધનપતિઓની સમજવા જેવી સત્યઘટના | Story of Rich People

નાવને તરતી રાખવી હોય તો પાણી ખૂબ જ જરૂરી છે. પાણી વિના નાવ ના તરે એ સત્યઘટના છે. પણ સાથે સાથે એ હકીકત પણ યાદ રાખવી જોઈએ કે .....

ખડ્ડા - આજની ટૂંકી વાર્તા । ‘કલ, સુબહ મૈં ઈસકો ગાડ આઉંગા, જીતના પ્યાર કરના હૈ, કર લે...’

આવી જ ટૂંકીવાર્તા વાંચવા અમારી સાથે જોડાયેલા રહો..

દવાનું પડીકું – એક બોધપ્રદ વાત…

સમાજ માટે આશાવાદી અને નિરાશાવાદી બંને માણસો કામના છે, કારણ કે આશાવાદી એરોપ્લેનની શોધ કરે છે અને નિરાશાવાદી પેરાશૂટની શોધ કરે છે...

મનનો કાટ | માત્ર ૧ મિનિટ । આજની ટૂંકી વાર્તા

આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો..

આજની ટૂંકી વાર્તા । પંચેન્દ્રિય । આ પાંચેપાંચ ઇન્દ્રિયો પર સંયમ કેળવો તો અને જીવન પંચામૃત બની શકે છે

વધુ ગુજરાતી ટૂંકી વાર્તા વાંચવા અમારી વેબની મુલાકાત લેતા રહો.....