ખેલજગત

દિનેશ કાર્તિકની આ પ્રેરણાત્મક સ્ટોરી શત્રુ મિત્રથી સાવધાન રહેતા અને નિરાશાને ખંખેરીને આગળ કેવી રીતે આવવું તે શીખવે છે…

જો આપણો જીવનસાથી આપણા સંઘર્ષમાં ખભાથી ખભો મિલાવી આપણી સાથે ઉભો રહી જાય તો પછી દુનિયાની કોઇ પણ શક્તિ તમને સફળ થતા રોકી શકતી નથી. દિનેશ કાર્તિકની સ્ટોરી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે..

રવિકુમાર દહિયા - કુશ્તી એ દહિયાકુળના લોહીમાં વહે છે.

રવિ દહિયા ખાસ તો તેના કાકા રાજેશ દહિયાના સ્નાયુબદ્ધ પ્રતિભાથી પ્રભાવિત થયા હતા અને દસ વર્ષની વયે કુશ્તીના દાવપેચ શીખવા શરૂ કરી દીધા હતા...

ગોલ્ડન બોય - નીરજ ચોપરા - સતત મહેનત સંઘર્ષ, તપસ્યા, સાધના અને વિશ્ર્વાસ સાથે લડતાં લડતાં સફળતા મેળવી

‘ખંદ્રા’ ગામના એક સમયના તોફાની-છોરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ૮૭.૫૮ મીટર બરછી ફેંકીને સુવર્ણચંદ્રક મેળવવા સાથે આખા ‘ખંદ્રા’ ગામને સુવર્ણમય બનાવી દીધું !..

ઓલિમ્પિકમાં વેઇટ લિફ્ટિંગની રમતમાં સૌ પ્રથમ સિલ્વર મેડલ જીતવાનું ઐતિહાસિક ગૌરવ મેળવનાર સિલ્વર ક્વિન - મીરાબાઈ ચાનુ

કાંગસોઈ, પીઝા પાસ્તા અને આઇસ્ક્રીમ ખાવાની શોખીન મીરાબાઈ આમ તો આર્ચરી તીરંદાજી રમવા ઇચ્છતી હતી પણ એ વખતે તેની જોઈએ તેવી ઊંચાઈ ન હોઈ એ રમતનો વિચાર પડતો મૂક્યો હતો. ..

ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા બોક્સિગંના ‘વેલ્ટરવેટ’ વિભાગમાં બ્રોન્ઝ મેડલ જીતી લાવનાર ૨૩ વર્ષની મુક્કેબાજ - લોવલિના બોરગોહેન

તેમના પિતા ટિકેન મહિને ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાની નાની નોકરી કરતા હતા. તો પણ તેમણે દીકરીને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું...

ફૂલપરી પી. વી. સિંધુ - છ વર્ષની વયે ભારતના શટલર પી. ગોપીચંદને ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન થતા જોયા અને...

ભારતની ફૂલપરી પી. વી. સિંધુએ બેંગ્લોરથી ૬૬૬૫ કિ.મી.નું ઉડ્ડયન કરીને દેશને માટે ઓલિમ્પિક મેડલ જીતીને મહેનત અને પ્રતિબદ્ધતાનાં દર્શન કરાવ્યાં હતાં...

રેસલર - બજરંગ પુનિયા | વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ મેડલ જીતનાર એક માત્ર ભારતીય રેસલર

બજરંગ પુનિયાએ મેડલ મેળવ્યો ત્યારે તેના પિતાએ જાહેરમાં કહ્યું કે મારું સ્વપ્ન પૂર્ણ થયું છે...

મનપ્રીતસિંહ સંધુ જેની કપ્તાનશીપ હેઠળ ભારતમાં પુનઃ હોકીના સુવર્ણદિવસો આવ્યા છે

એક સમયે ઓલિમ્પિક ગેઇમ્સમાં હોકીની રમતમાં મોનોપોલી ધરાવતું ભારત ૧૯૮૦ પછી હોકીની રમતમાં એક મેડલ મેેળવવા ફાંફાં મારતું હતું ત્યારે..

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ વિશે જાણવા જેવી કેટલીક વાતો…

આજે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલી મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર રાખવમાં આવ્યું છે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને આજે બહુ મોટું સમ્માન આપવામાં આવ્યું છે. ..

ગુગલ google પર જઇને Indian Cricket Team લખી જુવો, સ્કીન પર ઉજવણીના ટેટા ફૂટી રહ્યા છે

ગૂગલે google શું કર્યુ એ જાણવું હોય તો તમારે ગૂગલ પાસે જવું પડે. ગૂગલ ઓપન કરો અને ત્યા માત્ર Indian Cricket Team લખી સર્ચ કરો. ..