ધી પાર્ટિશન ફાઈલ્સ

પ્રકરણ : ૩ | મુસ્લિમોએ કરેલી કત્લેઆમથી હિન્દુઓની લાશો રસ્તાઓ પર રઝળતી હતી અને સંઘના સ્વયંસેવકો તેમને અગ્નિદાહ દેતા

ત્યારે લોકો કહેતા, ‘તમે સફેદ ટોપીઓવાળા પાછા ચાલ્યા જાવ. સફેદ ટોપીઓવાળાના લીધે જ અમારે આજે આ દિવસો જોવા પડે છે. સાચા દેશસેવકો આ કાળી ટોપીવાળા છે. તેમણે જ અમને બચાવ્યા છે, અમને તેમના પર જ વિશ્વાસ છે.’..

પ્રકરણ : ૨ | હિન્દુઓએ મુસલમાનો પર આંધળો વિશ્વાસ કરી ગુરુદ્વારાના દરવાજા ખોલી નાંખ્યા અને સર્જાયો હત્યાકાંડ

હિન્દુઓની કત્લેઆમ કરનાર, બહેન-દીકરીઓ પર બળાત્કાર કરનાર લોકો, બાળકોને સળગાવી દેનારા અને હિન્દુઓનાં માથાં ધડથી અલગ કરી દેનારા પાકિસ્તાની શૈતાનોનો મુકાબલો કરવા માટે અને હિન્દુઓની રક્ષા કરવા માટે એક વિરાટ સંગઠન ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નાદ સાથે નીકળી પડ્યું હતું. ..

પ્રકરણ : ૧ | લાશોથી ભરેલી ટ્રેનના એ ડબ્બા પર પાકિસ્તાનીઓ ઉર્દૂમાં લખી મોકલતા : ‘આઝાદ ભારત કો પાકિસ્તાન કા તોહફા...!’

નહેરૂએ ઇન્દિરા અને પદ્મજા સામે જોયું અને ભરેલા કંઠે કહ્યું,‘ અરેરે... અહીં આપણે આઝાદીની ઉજવણી કરી રહ્યાં છીએ અને ત્યાં મારું લાહોર ધૂ .... ધૂ કરીને સળગી રહ્યું છે. આજે રાત્રે હું મારું ભાષણ કેવી રીતે આપી શકીશ ?’..