અલકેશ પટેલ

28 વર્ષથી પત્રકારત્વનો અનુભવ. રાજ્યના તમામ મુખ્ય અખબારોમાં ચીફ સબ-એડિટરથી લઈને એક્ઝિક્યુટિવ એડિટર સુધીની ફરજ બજાવી. હાલ ફ્રીલાન્સ પત્રકાર તરીકે વિવિધ અખબાર-સામયિકમાં કૉલમ લેખન ઉપરાંત વિવિધ ટીવી ચૅનલમાં રાજકીય સમીક્ષક તરીકે પૅનલમાં સામેલ. પુસ્તકોના અનુવાદ અને સંપાદનનો બહોળો અનુભવ. અત્યાર સુધીમાં 22 પુસ્તક પ્રકાશિત.