ચેતન જે. ટેલર

ચેતન જે. ટેલર સુરતમાં કાર્યરત ગ્રાહક સુરક્ષા વોઈસ ફાઉન્ડેશન નામની એનજીઓના પ્રમુખ છે. ગ્રાહકોને જાગૃત કરવાનો તેમનો હંમેશાં પ્રાયાસ હોય છે. ગ્રાહકલક્ષી ફરિયાદો માટે લડત આપનારા એક્ટિવીસ્ટ છે. સાધનમામ છેલ્લા ઘણા વર્ષોથી "જાગો" કોલમ લખે છે...

તેમનો સંપર્કઃ 

https://twitter.com/ChetanJTailor2

આ ટીવીટર એકાઉન્ટ પરથી કરી શકાય છે...