કહેવતકથાઓ

બસ, ત્યારથી કહેવત પડી કે ‘હાથમાં દંડો, બગલમાં મોઈ, ‘હવેલી’ લેતાં ગુજરાત ખોઈ.’

કહેવત કથા, ગુજરાતી સાહિત્ય વાંચવા અમારી સાથે જોડાયેલા રહો..

પ્રાચીન સમયનું ‘ગુગલ સર્ચ એન્જિન’ : કહેવતો

આજે ‘સ્માર્ટફોન’ના સમયમાં પણ આપણી આ કહેવતોએ એ જ ચમક જાળવી રાખી છે અને સ્માર્ટ બની નીખરી રહી છે...

કહેવત કથા । સો દા’ડા સાસુના તો એક દા’ડો વહુનો...

ગામલોકોએ સાચી વાત જાણી ત્યારે સૌ કહેવા લાગ્યા : ‘સો દા’ડા સાસુના તો એક દા’ડો વહુનો.’ ત્યારથી આ કહેવત લોકજીભે રમતી થઈ ગઈ...

કહેવત કથા । ગામના મોઢે ગરણું નોં બંધાય

પસાભાઈના પરાક્રમને લોકો ભૂલી ગયા પણ જગબત્રીસીએ આ કહેવત જીવી ગઈ...

લંકાની લાડી ને ઘોઘાનો વર | કહેવત કથા

આ લંકાની લાડી અને ઘોઘાના વરે જ્યોતિષશાસ્ત્રના અભ્યાસીઓ માટે અમૂલ્ય ખજાનો ખુલ્લો મૂકી દીધો. ભારતભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું. ત્યારથી આ કહેવત લોકજીભે રમતી આવે છે, ‘લંકાની લાડી ને ઘોઘાનો વર’. કોઈની દીકરીને દૂર દેશાવર પરણાવે ત્યારે પણ આ કહેવત કહેવાય છે...