આ નંબરથી ફોન આવે તો સાવધાન થઈ જજો..!! તરત કરી દેજો બ્લોક! નહિંતર ખાલી થઈ શકે છે બેંક બેલેન્સ..!!

ખૂબ ટૂંકા પણ મહત્વના સમાચાર, ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૧૧-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |

cyber crime call block
 
 
સાઇબર નિષ્ણાંતોએ એક ગજબનું એલર્ટ જાહેર કર્યુ છે. તેમના મતે +254, +63, +1 (218) કે +84 થી શરૂ થતા મોબાઇલ નંબરથી અથવા ઇન્ટરનેશનલ કોલ આવે તો ચેતી જવાની જરૂર છે. છેતરપિંડી થઈ શકે છે!
 
હેલ્લો, માય નેમ ઈઝ અલીના….
 
આવો કોઇ કોલ, મેસેજ કે વોટ્સએપ આવે અને એના મોબાઇલ નંબરની શરૂઆત +254, +63 કે +84 થી થતી હોય તો સાવધાન થઈ જજો.
 
તરત આ નંબરને બ્લોક કરી દેવો અને રેનો રીપોર્ટ કરવો…
 
આવું સાઇબર જગતના નિષ્ણાંતો કહી રહ્યા છે. આવા નંબરથી છેતરપિંડીના અને ડેટા ચોરી બનાવો બની રહ્યા છે. એટલે જ કેન્દ્રના ગૃહમંત્રાલયના ઇન્ડિયન સાઈબર ક્રાઇમ સેન્ટર થકી આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...