પુસ્તક સમીક્ષા

કોઈ આ પુસ્તક વાંચવા ઇચ્છે તો તૈયાર રહે કે આ નોવેલ તમને અમુક સમય, અમુક કલાક,અમુક દિવસ માટે ડીસ્ટર્બ કરી શકે છે!?

કેવી રીતે બહારના આક્રમણોકારો અને પછી આઝાદ ભારતની સરકારમાં એક ખાસ સીસ્ટમ દ્વારા આંક્રાંતાઓને છાવરવાનો અને અહીની સુસંસ્કૃત સમૃદ્ધ સંસ્કૃતિને નીચી ચીતરવાનો આયોજન બદ્ધ રીતે પ્રયાસ થયો છે. કેવા ઈરાદાપૂર્વક એક ‘આવરણ’ આ દેશની ઉપર ચડાવવામાં આવ્યું છે...

અંગ્રેજોએ જે પુસ્તક પર પ્રતિબંધ લગાવ્યો હતો છતાં જેની અનેક આવૃત્તિ પ્રકાશિત થઈ વાત તે પુસ્તકની…

ક્રાંતિને નજીકથી જોઈને તેના ધગધગતા અંગારાથી તપ્ત થયેલા પ્રખર ક્રાંતિકારીના પોતાની ભીતરથી પ્રગટેલા શબ્દોનું પુસ્તક વીર સાવરકર લિખિત ૧૮૫૭ : પ્રથમ સ્વાતંત્ર્ય સમર ..

નહિ ખાંભી નહિ પાળિયો | એવા હુતાત્માઓની કથા જેમણે દેશના સીમાડાઓને સાચવવા પોતાના જીવની બાજી લગાવી...

એવા વીરલાઓની કથા જેમાના કોઇ પાળિયા નથી પણ દેશને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન અમૂલ્ય છે.....