બાળ વિભાગ

અજોડ વીરતા અને સંઘર્ષનો પર્યાય મેવાડના મહારાણા સંગ્રામસિંહ (રાણા સાંગા) | ૧૨ એપ્રિલ જન્મજયંતી નિમિત્તે

જેમના નામ માત્રથી બાબરની સેના થરથર કાંપતી હતી, જેમના શરીર પરના ૮૦ ઘા તેમની વીરતાની સાક્ષી પૂરતા હતા... એવા મેવાડના પ્રતાપી મહારાણા સાંગાની જન્મજયંતી પર વાંચો તેમની અજોડ સંઘર્ષગાથા...

૧૪ વર્ષની બે કિશોરીઓ અને બ્રિટિશ મેજિસ્ટ્રેટનો ખેલ ખતમ: રૂંવાડાં ઊભાં કરી દેતી શાંતિ અને સુનીતિની શૌર્યગાથા

‘મને ફાંસીની સજા નહીં આપીને અંગ્રેજ સરકારે મારી સાથે અન્યાય કર્યો છે. જો મને ફાંસી આપી હોત તો હું દેશ માટે શહીદી વહોરી શકત.’..

જ્યારે વૃક્ષોને બચાવવા વહી હતી ૩૬૩ લોકોના લોહીની નદી! જાણો ચિપકો આંદોલનની પ્રેરણા મૂર્તિ અમૃતાદેવી બિશ્નોઈની રોમાંચક સત્યઘટના...

એક વૃક્ષ કાપતા પહેલા મારું માથું કાપવું પડશે!" - ૩૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના રણમાં ખેલાયેલો આ રક્તરંજિત જંગ આજે પણ આપણને પર્યાવરણ રક્ષણનો પાઠ ભણાવે છે...

મહાન ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકે : જેમણે ક્લાર્કની નોકરી છોડી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દીધા!

લગભગ ૩૦૦ લોકોને તલવારબાજી, ઘોડેસવારી અને નિશાનેબાજી શીખવી અને તેમણે અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે તૈયાર કર્યા. તેઓએ સ્વતંત્રતા માટે પોતાની સેના બનાવી પણ ધનની કમી વરતાવા લાગી, પરિણામે સરકારી ખજાનો લૂંટવાની યોજના બનાવી. પહેલો છાપો પુણે જિલ્લાના શિરૂર તાલુકાના ધમાટી ગામમાં માર્યો, જ્યાં સરકારના કરવેરાના પૈસા સ્થાનિક વેપારી બાલચંદને ત્યાં રાખવામાં આવતા. તે પૈસા તેમણે દુકાળ પીડિતોની સેવા માટે વાપર્યા. ભૂખે મરતાં લોકોને અનાજ પૂરું પાડ્યું. આ પછી તેમણે અનેક છાપા મારીને ધન એકઠું કર્યું...

શિક્ષણ માટે શહીદ થનાર વીરબાળા કાલીબાઈ ભીલ...

પોલીસ અધિકારીએ ગુસ્સામાં આવી પોતાની પિસ્તોલ કાઢી અને કાલીબાઈની છાતી પર ગોળી મારી. કાલીબાઈ ઘાયલ થઈને ત્યાં જ ઢળી પડી...