૧૧ મે એટલે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ...આજે ભારત દુનિયાનો છઠ્ઠો પરમાણુ શક્તિ સંપન્ન દેશ બન્યો હતો.

ખૂબ ટૂંકા પણ મહત્વના સમાચાર, ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૧૧-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |

national technology day 2023
 
 
૧૧ મે એટલે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ... | National Technology Day 2023
 
ભારતીય વિજ્ઞાનીઓ અને એન્જિનિયરોની ઉપલબ્ધિઓને યાદ કરવાનો આ દિવસ છે.
 
વિજ્ઞાન ઋષિ ડૉ. એપીજે અબ્દુલ કલામને યાદ કરવાનો દિવસ છે.
 
આ દિવસની જાહેરાત પૂર્વ વડાપ્રધાન, ભારતરત્ન અટલ બિહારી બાજપેયીજીએ કરી હતી.
 
વર્ષ ૧૯૯૮માં આ દિવસે ભારતે સફળ પોખરણ પરીક્ષણ કર્યુ હતું અને ભારત દુનિયાનો છઠ્ઠો પરમાણુ શક્તિ સંપન્ન દેશ બન્યો હતો.
 
દેશમાં આ દિવસ પહેલી વાર ૧૯૯૯માં મનાવવામાં આવ્યો હતો. આ જ દિવસે ભારતે ત્રિશૂલ મિસાઈલ અને પ્રથમ સ્વદેશી વિમાન હંસા-૩નું પણ પરીક્ષણ કર્યું હતું.
 
 
 
ખૂબ ટૂંકા પણ મહત્વના સમાચાર, ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik