જાપાનના લોકો હસવાનું ભૂલી ગયા? લોકો લઈ રહ્યા છે હસવાની ટ્રેનિંગ

ખૂબ ટૂંકા પણ મહત્વના સમાચાર, ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૧૬-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |

japan smile training
 
જાપાનના સમાચાર પત્રોમાં હેરાન કરે તેવા એક સમાચાર પ્રકાશિત થયા છે. સમાચાર છે જાપાનના લોકો હસવા માટેની ટ્રેનિંગ લઈ રહ્યા છે. નવાઈ લાગે અને પ્રશ્ન પણ થાય કે જાપાનમાં આવું કેમ થયું? તેનો જવાબ છે કોરોના અને માસ્ક. ડેલી મેઈલ અખબારના એક રીપોર્ટ પ્રમાણે કોરોના મહામારીના કારણે જાપના લોકોએ ત્રણ વર્ષ સુધી માસ્કને પહેર્યું. અહીંના લોકો શિસ્ત (ડિસિપ્લિન)માં વધુ માને છે. માસ્ક પહેરવાથી ચહેરો છુપાયેલો રહે. હવે તેઓ હસવાનું ભૂલી ગયા છે. ગયા અઠવાડિયામાં જાપાનની સરકારે માસ્કને મરજિયાત કર્યુ ત્યારે લોકોને ખબર પડી કે આ ત્રણ વર્ષમાં તેઓ હસવાનું જ ભૂલી ગયા છે. હવે તેઓ હસવાની ટ્રેનિંગ લઈ રહ્યા છે...જાપનમાં હાલ હસવાનું શિખવતા ટ્રેનરો ચર્ચામાં છે...!
 
 
 
ખૂબ ટૂંકા પણ મહત્વના સમાચાર, ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik