રોજ આ યોગ કરશો તો તમારા ખરતા વાળ અટકી શકે છે..!!

યોગ કરવાથી શરીરનું સંતુલન જળવાય છે અને તેનાથી ઘણાં ફાયદા થાય છે. અહીં જણાવેલા યોગ જો તમે નિયમિત કરશો તો ખરતાંવાળની સમસ્યામાં ફાયદો થઈ શકે છે...!!

    ૧૨-જુલાઇ-૨૦૨૩
કુલ દૃશ્યો |

hair yog
 
 
વાળ ખરવાના અનેક કારણો છે. મોટી ઉંમરે વાળ ખરવાના જ છે. પણ જો નાની ઉંમરે વાળ ખરતા હોય તો તેના ઘણા કારણો હોય શકે છે.
 
જિનેટીકલ કારણ હોય શકે છે, ખરાબ જીવનશૈલી આ માટેનું કારણ હોય શકે છે, ટેન્શન, તણાવ વાળ ખરવાનું કારણ હોય શકે છે. યોગ કરવાથી શરીરનું સંતુલન જળવાય છે અને તેનાથી ઘણાં ફાયદા થાય છે.
 

hair yog 
 
અહીં જણાવેલા યોગ જો તમે નિયમિત કરશો તો ખરતાંવાળની સમસ્યામાં ફાયદો થઈ શકે છે...!!
 

hair yog 
 

hair yog 

hair yog

hair yog

hair yog 
 

hair yog 
 
 
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik