૧૦ શ્રેષ્ઠ ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક, જીવન ઉપયોગી ગુજરાતી સુવિચાર | 10 best gujarati suvichar
કોઇનું સારું થાય એ માટે મોગ આપવો
એ છપ્પન ભોગ કરતા મહત્વનો ભોગ છે...!!
Best Gujarati Suvichar,
અભિમાન કહે છે કે કોઇની જરૂર નથી
અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે...!!
Gujarati Suvichar ideas, Gujarati Suvichar,
દુનિયામાં સૌથી ભાગ્યશાળી એક વ્યક્તિ છે
જેની પાસે ભોજનની સાથે ભુખ છે
પથારીની સાથે ઊંઘ છે અને
ઘનની સાથે ઘર્મ છે...!!
Free Suvichar Gujarati 2023,
યાદ રાખો, ઘી, દૂધ અને માખણ કરતા વધારે ચરબી
પૈસાની હોય છે...!!
Gujarati Suvichar ,
જે છે તેનો આનંદ લેવો હોય તો
જે નથી તેની ચિંતા છોડી દો...!!
તમારી કિંમત ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમારી પાસે
એવું કંઇક છે જે પૈસાથી ખરીદી શકાતું નથી...!!
નામ, નસીબ અને નફો એ કુદરતનો ખેલ છે સાહેબ,
કોને, ક્યારે કેટલું અને શું આપવું છે એ
ઉપરવાળો જ નક્કી કરે છે...!!
Shayari, Quotes, Status,]
કારેલાથી પણ કડવો માણસ ખરા સમયે કામ આવે છે અને
સાકરથી પણ મીઠો માણસ ઘણીવાર જિંદગી બરબાદ કરી નાંખે છે..!!
TOP 10 Gujarati Suvichar
માણસ વસ્ત્ર બદલે છે, મકાન બદલે છે
સંબંધ બદલે છે છતાં દુઃખી રહે છે..!!
કેમ ખબર છે ? કેમ કે તે સ્વભાવ નથી બદલતો...!!