૧૦ શ્રેષ્ઠ ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક, જીવન ઉપયોગી ગુજરાતી સુવિચાર

જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર,, ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૦૪-જુલાઇ-૨૦૨૩
કુલ દૃશ્યો |
  
gujarati suvichar
 
 

૧૦ શ્રેષ્ઠ ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક, જીવન ઉપયોગી ગુજરાતી સુવિચાર | 10 best gujarati suvichar

 
 

gujarati suvichar 
 
કોઇનું સારું થાય એ માટે મોગ આપવો
એ છપ્પન ભોગ કરતા મહત્વનો ભોગ છે...!!
 
 
 
Best Gujarati Suvichar,
 

gujarati suvichar 
 
અભિમાન કહે છે કે કોઇની જરૂર નથી
અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે...!!
 
 
Gujarati Suvichar ideas, Gujarati Suvichar,
 

gujarati suvichar 
 
દુનિયામાં સૌથી ભાગ્યશાળી એક વ્યક્તિ છે
જેની પાસે ભોજનની સાથે ભુખ છે
પથારીની સાથે ઊંઘ છે અને
ઘનની સાથે ઘર્મ છે...!!
 
 
Free Suvichar Gujarati 2023,
 

gujarati suvichar 
 
 
યાદ રાખો, ઘી, દૂધ અને માખણ કરતા વધારે ચરબી
પૈસાની હોય છે...!!
 
Gujarati Suvichar ,
 

gujarati suvichar 
 
 
જે છે તેનો આનંદ લેવો હોય તો
જે નથી તેની ચિંતા છોડી દો...!!
 

gujarati suvichar 
 
તમારી કિંમત ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમારી પાસે
એવું કંઇક છે જે પૈસાથી ખરીદી શકાતું નથી...!!
 
 

gujarati suvichar 
 
 
નામ, નસીબ અને નફો એ કુદરતનો ખેલ છે સાહેબ,
કોને, ક્યારે કેટલું અને શું આપવું છે એ
ઉપરવાળો જ નક્કી કરે છે...!!
 
Shayari, Quotes, Status,]
 

gujarati suvichar 
 
કારેલાથી પણ કડવો માણસ ખરા સમયે કામ આવે છે અને
સાકરથી પણ મીઠો માણસ ઘણીવાર જિંદગી બરબાદ કરી નાંખે છે..!!
 
 
TOP 10 Gujarati Suvichar
 
 

gujarati suvichar 
 
માણસ વસ્ત્ર બદલે છે, મકાન બદલે છે
સંબંધ બદલે છે છતાં દુઃખી રહે છે..!!
કેમ ખબર છે ? કેમ કે તે સ્વભાવ નથી બદલતો...!!
 
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik