આજના યુવાનોએ કેમ સ્વામી વિવેકાનંદને વાંચવા જોઈએ? લક્ષ્ય, આત્મવિશ્વાસ અને સમર્પણ: સ્વામી વિવેકાનંદનો યુવામંત્ર
જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો, સ્વામીજીના બતાવેલા આ યુવામંત્રો, લક્ષ્યનિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠનને પોતાના જીવનમાં ઉતારે તો કોઈપણ પડકારો સામે જીત મેળવવી મુશ્કેલ નથી...