પ્રવાસન । Tourism

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!

બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત…જાણો આ ટુરની વિશેષતા…

આ સફરમાં નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા(ગાઈડ) નાગરિકોને કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે...

શરૂ થઈ છે ગરવી ગુજરાત ટુરિસ્ટ ટ્રેન, જાણો શું છે તેની વિશેષતાઓ અને સુવિધાઓ

આ ટ્રેન ટૂર ભારત સરકારની "એક ભારત શ્રેષ્ઠ ભારત" યોજનાની તર્જ પર વાઇબ્રન્ટ ગુજરાતના વારસાને દર્શાવવા માટે તૈયાર કરવામાં આવી છે. ..

પાવાગઢ જાવ છો ? દોસ્તીની મિશાલ સમા આ શહેરની મુલાકાત લેવાનું ચૂકતા નહીં

Champaner | પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું ચાંપાનેર શહેરએ પાવાગઢની તળેટીમાં આવેલું છે. ઇતિહાસ પ્રેમીઓ માટે ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉધ્યાન એ અદ્ભુત સ્થળ છે...

ધોરડો- સફેદ રણ જાઓ છો, આ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકાય નહીં!

કચ્છ...આજથી થોડા વર્ષ અગાઉ આ નામ કાને પડતાં જ સુકોભઠ્ઠ રણપ્રદેશનું ચિત્ર માનસપટમાં આવી જતું. પરંતુ હવે કચ્છ એટલે સૌપ્રથમ યાદ આવે સફેદ રણ...

“પગપાળાં” રંગબેરંગી દરિયાઇ જીવોને જોવા છે? તો ગુજરાતના આ સ્થળે ચોક્કસ જજો

જામનગરની નજીક અને કચ્છના અખાતમાં આવેલા પિરોટન અને નરારા ટાપુ એ અલભ્ય અને સમૃદ્ધ દરિયાઇ જીવસૃષ્ટિનો ખજાનો છે..

કેવડિયા : કળા, મનોરંજન અને પ્રકૃત્તિના વિવિધ રસોનો આસ્વાદ કરાવતું ‘મલ્ટિપ્લેક્સ’

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ રહેલા વિવિધ સ્થળોની જ્ઞાન- માહિતી, મનોરંજન, પ્રકૃત્તિ, પર્યાવરણ, કળા સહિતના અનેક રસોનો આસ્વાદ કરાવતું જમણ છે. જેમાં નાના ભૂલકાંથી માંડી મોટેરાંઓને પણ મજા આવે છે...

સ્ટેચ્યુ ઓફ યુનિટી | 2021 સુધીમાં જ્યાં એક કરોડથી વધુ સહેલાણીઓએ આ મુલાકાત લીધી છે

સ્વતંત્રતા વખતે 562 રજવાડાઓને ભેગા કરી દેશને એક માળામાં પરોવનારા સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી હતા.. દેશના પ્રથમ ગૃહમંત્રી રહી ચૂકેલા અને લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલને સમર્પિત કરતું સ્મારક એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી...

સાહસ, પ્રકૃત્તિ અને અધ્યાત્મનો ત્રિવેણીસંગમ એટલે પોળો જંગલ

સદીઓ પુરાણાં પૌરાણિક મંદિરો – સાહસ, પ્રકૃતિ અને અધ્યાત્મનો આ ત્રિવેણીસંગમ સમું સ્થળ એટલે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં હરણાવ નદીને કિનારે આવેલું પોળોનુ જંગલ...

અટલ વોક વે બ્રિજ ( Atal bridge ) સહિત આ ૭ બ્રિજ અમદાવાદને રાખે છે ધબકતું….જાણો તેની રોચક વાતો

Atal Bridge | પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતા બ્રિજનો છે રોચક ઇતિહાસ.. અટલ વોક વે બ્રિજ સહિત અમદાવાદની ઓળખ ગણાતા બ્રિજ પાછળ જોડાયેલી રસપ્રદ વાતો. જાણો..

ભારતની એ જગ્યા વિશે જાણો જ્યાં આ વર્ષે દુનિયાનો સૌથી વધુ વરસાદ પડ્યો છે

પહેલા દુનિયાનો સૌથી વધુ વરસાદ ચેરાંપૂંજીમાં પડતો હતો પણ હવે ચેરાંપૂંજીનું સ્થાન મૌસિમરામે લીધું છે જ ચેરાંપૂજીથી માત્ર ૧૫ કિલોમીટરના અંતરે જ આવેલું છે. ..

ભારતીય રેલવેએ મુંબઇથી અમદાવાદ માટે ‘હેરિટેઝ વિક’ ખાસ પેકેજ લોન્ચ કર્યું

આ ટૂર પેકેજમાં યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટ ‘રાણી કી વાવ’ અને સુપ્રસિદ્ધ ‘મોઢેરા સુર્ય મંદિર’ને આવરી લેવામાં આવશે. આ પેકેજમાં અમદાવદ શહેરના હેરિટેજ સ્થળોને પણ આવરી લેવામાં આવશે...

બેટ દ્વારકા | જ્યાં ભગવાન શ્રીકૃષ્ણની ચરણરજ, ઊર્જા અને આત્મા આજે પણ વિદ્યમાન છે

બેટ દ્વારકા કુદરતી સંપદા ધરાવતું, દરિયા કિનારે આવેલું રમણીય અને સર્વધર્મનો સંદેશો આપતું નગર છે, ..