IPL2019: સૌથી લાંબો છક્કો, સૌથી વધારે ડોટ બોલ, જીતનાર ટીમને કેટલા રૂપિયા મળ્યા આવી અનેક જાણકારી એક લેખમાં…
IPL2019 હવે પૂરી થઈ. પહેલી એવી આઈપીએલની સીઝન રહી જેનું પરિણામ છેલ્લી મેચના છેલ્લા બોલે આવ્યું. એટલે કે ફાનલ મેચના છેલ્લા બોલે નક્કી થયું કે IPL2019 નો કપ કોના હાથમાં જશે. ઠીક છે છેલ્લે આ સીઝન મુંબઈ ઇન્ડિયન્સના નામે રહી. બન્ને ટીમે ફાઈનલ મેચમાં અનેક ભૂલો કરી અને તેમને ભૂલનું પરિણામ પણ ભોગવવું પડ્યું. છેલ્લા દોઢ મહીનાથી દેશમાં આઈપીએલની ધૂમ હતી. દરરોજ સાંજે કરોડો દર્શકો આઈપીએલની મેચ જોતા. આ આઈપીએલને દર્શકોએ ખૂબ પ્રેમ આપ્યો. હવે જ્યારે આ સીઝન પૂરી થઈ છે ત્યારે તેની સાથે અનેક રેકોર્ડ પણ ..