વીર બાજીપ્રભુ દેશપાંડે

ઓરંગજેબે તલવાર ખેંચી ચીસ પાડી, `શિવા, અબ તેરી ખૈર નહીં !'

પત્ર મળતાં જ ઓરંગજેબની આંખો લાલ થઈ ગઈ. એણે કમરેથી તલવાર ખેંચી અને ભયાનક ચીસ પાડી કહ્યું, `શિવા, અબ તૈરી ખૈર નહીં !'..

પ્રકરણ - ૨ । અફઝલખાન ગાય અને બ્રાહ્મણોને કાપીને સડક પર ફેંકી દેતો

બીજાપુરમાં એક જ વાત ફેલાયેલી હતી, અફઝલખાન જેવા ક્રૂર રાક્ષસનું માથું વાઢીને લટકાવી દેનાર, એનું પેટ ચીરી નાંખનાર શિવાજી કેવા હશે ?..

સહ્યાદ્રિની ચટ્ટાન જેવા પડછંદ વીર બાજીપ્રભુ દેશપાંડે બંદી બનાવેલી હાલતમાં શિવાજીના દરબારમાં પેશ થયા !

આ જ હતી શિવાજી અને બાજીપ્રભુ દેશપાંડેની પહેલી મુલાકાત......

એક વીર યોદ્ધાની સત્યકથા – દર શનિવારે વાંચો સાધનાના આગામી અંકમાં અને અહીં વેબ પર

વીર યોદ્ધાની સત્યકથા તા. 23-11-2019ના અંકથી ‘સાધના’ના પાનાઓ પર...વીર બાજીપ્રભુ દેશપાંડે…..