યોગ-આસન

યોગ દ્વારા ઉપચાર | યોગનો ઉપયોગ તમે આટલા રોગ દૂર કરવા કરી શકો છો

યોગ દ્વારા ઉપચાર ( Yoga Benefits ) શક્ય છે. તેની એક ઉપચાર-પદ્ધતિ છે. યોગ-ઉપચાર ( Yoga Benefits ) ના અભ્યાસ માટેના ચાર આધારભૂત સિદ્ધાંતો છે. આવો એ જાણીએ…..

તાડાસન - પગ, પીઠ, કરોડરજ્જુ મજબૂત કરવા માનસિક એકાગ્રતા અનેસંતુલન માટેનું શ્રેષ્ઠ આસન

તાડાસન તાડ જેવું આસન. તાડ જેવી ઊંચાઈ દર્શાવતું, ઊંચાઈ વધારતું આસન એટલે તાડાસન. આવાજ બીજા આસનો જાણવા જોડાયેલા રહો.....

બદ્ધ પદ્માસન - બદ્ધ એટલે બંધાયેલો અને પદ્માસન એટલે પગ વડે કમળ આકારનું કરવામાં આવતું આસન.

બદ્ધ પદ્માસનમાં જ્યારે સાધક પૂર્ણ સ્થિતિમાં આવે છે ત્યારે બન્ને હાથથી પગના અંગૂઠા બંધાયેલા હોય છે. તેથી તેને “બદ્ધ પદ્માસન” કહેવામાં આવે છે...

લોલાસન - સંતુલન-એકાગ્રતા શક્તિમાં વધારો કરવા, હાથ-કાંડા, ખભા-છાતીના સ્નાયુઓને મજબૂત કરવા માટેનું ઉત્તમ આસન

અન્ય યોગ-આસનની માહીતી મેળવવા અમારી વેબની મુલાકાત લેતા રહો.....

ગર્ભાસન । સ્નાયુઓની કમજોરી, આંતરડાના વિકારો, ચૂંક, આફરો, આંતરડાનો સોજો, અપચો હોય તો આ આસન ફાયદો કરી શકે છે

આવો આપણે યોગ-આસન વિશે જાણીએ,સમજીએ અને તંદુરસ્ત રહેવા તેને જીવનમાં ઉતારીએ…..

પર્વતાસન - ફેફસાની કાર્યશક્તિ વધારવા, વાયુના રોગને દૂર કરવા રોજ કરો આ આસન

રોજ એક નવો યોગ, તેનું મહત્વ, ફાયદા, રીત જાણવા અમારી વેબની મુલાકાત લેતા રહો.....

સુપ્ત વજ્રાસન - કબજિયાત, અપચો, વાયુવિકાર, હરસ, ખૂંધ, શ્વાસની માંદગી હોય તો કરવા જેવું આસન

સુપ્ત વજ્રાસનના ફાયદા જાણશો તો તમે રોજ આ આસન કરશો, ..

કુક્કુટાસન - હાથ, છાતી, કાડાં અને પેટ મજબૂત કરવા કરો આ આસન

આ સ્થિતિમાં સાધકનો દેખાવો ‘કૂકડા’ જેવો થતો હોવાથી આ આસન ‘કુકડુટાસન’ તરીકે ઓળખાય છે...

પદ્માસન - ઊંઘ નથી આવતી, મન સ્થિત થતું નથી, ધ્યાન, સ્થિરતા મેળવવી છે તો આ આસન કરો

પદ્માસન - સફળ ધ્યાન માટે સ્થિરતા પહેલું પગથિયું છે..

સિંહાસન - ગળું, નાક, કાન અને મોઢાની બીમારીને દૂર કરવા માટે આ એક શ્રેષ્ઠ આસન છે

સિંહ જેવો થતો હોવાથી આ આસનનું નામ “સિંહાસન” પડ્યું છે. ..

કોરોનાથી બચવા માટે રોજ કરો આ પાંચ યોગાસન…

કોરોનાથી બચવા કરવું શું? બહુ સરળ વાત છે. કોરોનાથી બચવું જોય તો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારો. ..

પેટને મસ્ત રાખવું હોય તો દર્‌રોજ કરવા જેવું આસન : શશાંકાસન

શશાંકાસન શશાંક એટલે સસલાના દેખાવ જેવું. આસન એટલે રોકાવું. આ આસનની પૂર્ણ સ્થિતિમાં સસલા જેવો દેખાવ બનતો હોવાથી તેને શશાંકાસન કહે છે...