વૈવિધ્ય

વૈવિધ્ય । યોગ અને વિજ્ઞાન મન અને શરીરનું પ્રાચીન અને આધુનિક જોડાણ

શું તમે જાણો છો કે હજારો વર્ષ જૂની યોગવિદ્યા અને આધુનિક ન્યુરોસાયન્સ વચ્ચે અદ્ભુત જોડાણ છે? યોગ માત્ર શરીરને લવચીક નથી બનાવતું, પણ તે તમારા મગજની રચનામાં પણ હકારાત્મક બદલાવ લાવે છે! જાણો, કેવી રીતે શ્વાસનું વિજ્ઞાન અને પ્રાણાયામ તમારા જીવનને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બદલી શકે છે...

વૈવિધ્ય । ભારતીય તર્કશાસ્ત્રના પથ પર ચાલી રહ્યું છે આધુનિક વિજ્ઞાન

અંતે, જ્ઞાનની શોધ ક્યારેય પૂર્ણ થતી નથી. દરેક ઉત્તર નવા પ્રશ્નોને જન્મ આપે છે...

વૈવિધ્ય । શું દ્રૌપદીએ દુર્યોધનને ખરેખર ‘આંધળાના આંધળા’ કહ્યું હતું? જાણો વ્યાસ મહાભારતનું સત્ય અને અગ્નિકન્યાના સ્વાભિમાનની ગાથા

આ ગ્રંથ માત્ર પૌરાણિક કથાનું પુનરાવર્તન નથી, પરંતુ ખરેખર વ્યાસજીએ રચેલા મહાભારતમાં મા દ્રૌપદીજી કેવાં છે, તે સત્યને ઉજાગર કરે છે...

પુસ્તક સમીક્ષા: 'હમ ઔર યહ વિશ્વ' - સંઘના વિચારો અને ભારતીય દૃષ્ટિકોણને સમજાવતું પુસ્તક...

ડૉ. મનમોહનજીના પ્રકાશિત લેખોના આ સંગ્રહમાં તમામ પ્રકારના વાચકો માટે; વિચારોથી સમૃદ્ધ બનાવનારી, જીવનમાં સત્યનું યથાર્થ દર્શન કરાવનારી, સંઘનો વિચાર સ્પષ્ટ રૂપમાં મુકનારી તથા ચિંતન-મનનથી સંસ્કારપ્રદ સામગ્રી છે...

વૈવિધ્ય । વાસ્તુશાસ્ત્ર: પ્રાચીન નગર આયોજન અને આધુનિક સ્થાપત્ય

આવો, આપણે માણીએ ભારતીય ભવન અને ભારતીય ભ્રમણના આત્મસ્થાને રહેલ એક શાશ્વત સત્યને સ્થાપિત કરતા તે શાસ્ત્રને... વાસ્તુશાસ્ત્રને....