અગ્રલેખ

પશ્ચિમ બંગાળ ચૂંટણી ૨૦૨૬: 'ખેલા' નહીં 'પરિવર્તન હોબે'? મમતા બેનર્જીનું ખોરવાતું રાજકીય ગણિત અને ભાજપની રણનીતિ

પશ્ચિમ બંગાળની આ વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમોને ષડયંત્રપૂર્વક ઓબીસીની યાદીમાં સમાવવાનો મુદ્દો પણ મમતાની વિરુદ્ધમાં જઈ રહ્યો છે...

અમેરિકી સંસ્થા USCIRFનો ભારત અંગેના જૂઠ્ઠાણાંનો રિપોર્ટ । ભારતનું મૂલ્યાંકન કરનાર અમેરિકા કોણ?

...અને હવે તો વાત ત્યાં સુધી પહોંચાડી દેવામાં આવી છે કે ભારતને ‘કન્ટ્રી ઑફ પર્ટિક્યુલર કન્સર્ન’ જાહેર કરવામાં આવે અને RSS અને RAW જેવી સંસ્થાઓ પર અમેરિકી પ્રતિબંધો લગાવવા પર વિચાર કરવામાં આવે...

લાલ આતંકના અંધકારથી વિકાસના અજવાળા સુધી: બસ્તરથી દિલ્હી સુધી અમિત શાહે રજૂ કર્યો ‘નક્સલમુક્ત ભારત’નો વિજયી રોડમેપ!

'રેડ કોરિડોર' થી લઈને 'અર્બન નક્સલવાદ' સુધીના પડકારો પર પ્રહાર કરતા અમિત શાહનું આ વક્તવ્ય સાબિત કરે છે કે હવે ભારતની આંતરિક સુરક્ષા 'ઉગ્રવાદ'ના અંધકારમાંથી મુક્ત થઈને 'વિકાસ'ના અજવાળા તરફ મક્કમ ડગલાં માંડી રહી છે...

નક્સલવાદનું 'શ્રાદ્ધ' અને નવા ભારતનો ઉદય: લોકસભામાં ગુંજ્યો ઝારખંડના સાંસદનો સિંહનાદ!

"અમે જે કહીએ છીએ તે કરીએ છીએ" – નક્સલવાદનું શ્રાદ્ધ કરીને આ સરકારે દેશની આંતરિક સુરક્ષાના નવા યુગની શરૂઆત કરી છે...

ભારતના ૧૧ પ્રાચીન અને ભવ્ય શ્રી રામ મંદિરો: જમ્મુથી કેરળ સુધી રામ નામનો મહિમા

ભારતના શ્રીરામમંદિરો…શ્રી રામ સાથે જોડાયેલા મંદિર… । દેશના કણ-કણમાં, પ્રત્યેક ધબકારમાં પ્રત્યેક ગામમાં શ્રીરામ વસેલા છે. શ્રીરામ વિશ્વરૂપમ છે, અત્ર,તત્ર,સર્વત્ર છે. ભારતમાં અયોધ્યા સહિત પ્રભુ શ્રીરામનાં મંદિર ઘણાં છે...

પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે PM મોદીનું લોકસભામાં સંબોધન: ૬ મુદ્દામાં સમજો દેશની સ્થિતિ

૨૩ માર્ચ ૨૦૨૬ના રોજ લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)ના સંઘર્ષ અને ભારત પર તેની અસરો અંગે ઉદ્‍બોધન આપ્યુ હતું. મિડિલ ઈસ્ટના સંઘર્ષની જ્વાળાઓ જ્યારે વિશ્વ અર્થતંત્રને સ્પર્શી રહી છે, ત્યારે.....

યુદ્ધના વાદળો વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન: તેલ ખૂટી જવાનો ડર કેટલો સાચો? જાણો અસલી હકીકત.

મિડિલ ઈસ્ટનું યુદ્ધ અને ભારતનું ‘ઊર્જા કવચ’: શું આપણે તેલ સંકટ સામે લડવા તૈયાર છીએ? જમીનની અંદર છુપાયેલો ભારતનો ‘તેલ ખજાનો’: શું છે આ SPR અને તે કેવી રીતે બચાવશે આપણું અર્થતંત્ર?..

સાવધાન । ખ્રિસ્તી મત અપનાવ્યા બાદ કોઈ દલિત કેવી રીતે?

જાતિ વ્યવસ્થાને લઈ હિન્દુઓને વગોવતા લોકો પૂલા એન્થનીને પ્રથમ દલિત બિશપ કહી રહ્યાં છે..

ટેક્સ ભરે જનતા, અને વ્યાજ માફી માત્ર એક જ સમુદાયને? શું આ જ છે બંધારણનું 'કલ્યાણકારી રાજ્ય'?

કર્ણાટકનું ‘હલાલ બજેટ’? શું સરકારી તિજોરી પર માત્ર એક જ મઝહબનો હક છે? જાણો તુષ્ટિકરણની પરાકાષ્ઠા! શિક્ષણ અને સ્વાસ્થ્યના બજેટમાં કાપ, પણ મુસ્લિમ તુષ્ટિકરણ માટે કરોડોની લ્હાણી! કર્ણાટક સરકારના આ નિર્ણયથી કોનું નુકસાન?..

યુદ્ધના મેદાનમાં ભારતનો ‘સમુદ્રી સેતુ’: હોર્મુઝની સામુદ્રધૂનીમાં ફસાયેલા ૨૨ જહાજો ક્રુડ ઓઈલ અને ગેસનો જથ્થો લઈને ભારત આવી રહ્યા છે

આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, અત્યારે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના છ જહાજો સહિત કુલ ૨૨ ભારતીય જહાજો પર્સિયન ગલ્ફના અશાંત જળવિસ્તારમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે...

મિશન ૨૦૩૦: શું ભારત ડૉ. કલામનું ઊર્જા સ્વતંત્રતાનું સપનું પૂરું કરી શકશે?

૨૦૩૦ સુધીમાં ઊર્જા સ્વતંત્રતા: શું ભારત ડૉ. કલામના 'અધૂરા સપના'ને પુરું કરી શકશે? ઊર્જા સ્વતંત્રતા: ડૉ. કલામની એ 'દૂરંદેશી' જે આજે ભારત માટે સંજીવની સમાન છે..

નેતૃત્વ ખતમ થશે તો પણ યુદ્ધ ચાલુ રહેશે: જાણો ઈરાનની એ ‘અદ્રશ્ય’ મોઝેક સિસ્ટમ જેણે અમેરિકાની ઊંઘ ઉડાડી દીધી છે!

આવી જ એક સિસ્ટમ રશિયાએ પણ બનાવી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને કંઇ થાય તો પછીના ૨૪ કલાકમાં આ સિસ્ટમ આપોઆપ સક્રિય થઈ જાય છે અને ન્યુક્લિયર વેપન્સનો દુશ્મન દેશ પર વરસાદ થાય છે. આ સિસ્ટમનું નામ છે Dead Hand System…..

હોર્મુઝની કટોકટી: શું આ નાનકડો જળમાર્ગ દુનિયાને આર્થિક મંદીમાં ધકેલી દેશે?

૨૦૨૬નું તેલ સંકટ: હોર્મુઝની ખાડીમાં વધતો તણાવ અને ભારત પર તેની અસર. હોર્મુઝની સામુદ્રધુની: વિશ્વના અર્થતંત્રની એ 'રગ' જેના પર ઈરાનનો કબજો છે. પેટ્રોલથી લઈને ખેતર સુધી: કેમ હોર્મુઝમાં થતી હલચલ દરેક ભારતીય માટે ચિંતાનો વિષય છે?..

એરિયા 51નું રહસ્ય: એલિયન્સ, યુએફઓ અને ટ્રમ્પનો તે આદેશ જે દુનિયા હચમચાવી શકે છે!

એરિયા 51નું ગૂઢ રહસ્ય: શું ટ્રમ્પનો એક આદેશ એલિયન્સ સાથેની આપણી મુલાકાત કરાવી દેશે?..

AI અને માનવ મગજ: શું AI ક્યારેય માનવ મગજની બરાબરી કરી શકશે?

જો તમને એમ લાગતું હોય કે AI કોઈ રાતોરાત થયેલો ચમત્કાર છે, તો જરા થોભો. તેની શરૂઆત તો છેક ૧૯૪૩માં થઈ હતી, જ્યારે વોરેન મેકકુલોક અને વોલ્ટર પિટ્સે મનુષ્યના ચેતાકોષ (Neuron) જેવું જ એક ગાણિતિક મોડલ દુનિયા સામે મૂક્યું હતું...

ગૂગલ-ચેટજીપીટી ભૂલી જશો! ભારતનું પોતાનું 'સર્વમ AI' આવી ગયું છે,ભારતની 'સર્વમ AI' ક્રાંતિ: વિદેશી કંપનીઓની દાદાગીરીનો અંત?

'ઇન્ડિયા AI મિશન' હેઠળ પસંદ કરાયેલી ૧૨ સંસ્થાઓમાં 'સર્વમ AI' સ્થાન પામ્યું છે અને સરકાર દ્વારા તેને ₹246.72 કરોડની મોટી મદદ મળી છે, જે દર્શાવે છે કે ભારત આ ક્ષેત્રે કેટલું ગંભીર છે...

ઈન્ડિયા સે ભારત – એક પ્રવાસ - ગુલામીની માનસિકતા છોડી 'સ્વ'ને ઓળખવાની સંઘર્ષગાથા

સારી વાત એ છે કે, "ઈન્ડિયા"ને "ભારત"માં બદલાવવાની અનુભૂતિ આપણે કરી રહ્યા છીએ. દેશ ચોક્કસપણે "ભારત" બનવા તરફ આગળ વધી રહ્યો છે...

જ્યારે અમેરિકાના ઈશારે ચાલતું હતું ભારતનું રાજકારણ? નેહરુ-ઇન્દિરા કાળના એ સત્યો જે કોંગ્રેસ છુપાવવા માંગે છે!

# મોટો ખુલાસો: ઇન્દિરા ગાંધીએ રૂબરૂ મળીને અમેરિકા પાસે માંગી હતી મદદ? ઇતિહાસના પાનાઓમાં દફન છે આ ચોંકાવનારી હકીકત...

બંગાળમાં 'બાબરી'નું ભૂત ધુણાવ્યું: ૨૦૨૬ની ચૂંટણી જીતવા મમતા સરકારનું ‘હુમાયૂં કાર્ડ’, શું હિન્દુ એકતા તોડવાનું આ છે છેલ્લું હથિયાર?

૨૦૨૬ની ચૂંટણીમાં જનતાએ નક્કી કરવાનું છે કે તેઓ વિકાસ અને સુરક્ષા ઈચ્છે છે કે બાબરી જેવી મસ્જિદ??..

રશિયાની વિદેશી એપ્સ પર ‘ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક’: WhatsApp અને YouTube પર પ્રતિબંધ મૂકી દુનિયાને આપ્યો આત્મનિર્ભરતાનો સંદેશ!

ભારતના નાગરિકે પણ નાગરિક કર્તવ્ય સમજીને વિદેશી એપ્સ તરફ વળવું પડશે...

ભારત અને મિસ્ર વચ્ચે ૨૦૦૦ વર્ષ પહેલાં હતા અતૂટ વેપારી સંબંધો: ૩૦ શિલાલેખોએ ખોલ્યા ૨૦૦૦ વર્ષ જૂના વેપારના રહસ્યો!

આ શિલાલેખો માત્ર તમિલ ભાષામાં જ નથી. સંસ્કૃત અને પ્રાકૃતમાં લખાયેલા લેખો દર્શાવે છે કે ઉત્તર-પશ્ચિમ ભારત અને ગુજરાતના વિસ્તારોમાંથી પણ લોકો મિસ્ર જતા હતા...

ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રહિત, ઉદ્યોગહિત અને શ્રમિકહિતના સિદ્ધાંતો પર કાર્ય કરી રહ્યો છે : હિરણ્મય પંડ્યા

‘देश के हित में करेंगे काम, काम के लेंगे पूरे दाम’ એ જ મારો તમામ મજૂર સંગઠનો માટે સંદેશ છે...

શું ચંદ્ર બનશે માનવજાતનું બીજું સરનામું? એલન મસ્કે સમય જાહેર કરી દીધો છે

આ સમગ્ર હિલચાલ સૂચવે છે કે માનવજાત હવે ખરેખર 'મલ્ટિ-પ્લેનેટરી' બનવાની દિશામાં પ્રથમ મક્કમ ડગલું માંડી રહી છે...

ભારતના ભાગલા: ગાંધીજીની લાચારી કે નેહરુની સત્તા ભૂખ? રામ માધવનું સ્ફોટક વિશ્લેષણ

નેહરુએ ગાંધીજીના 'રાજકીય વારસદાર' બનવાનું તો સ્વીકાર્યું, પરંતુ તેમના 'વૈચારિક વારસદાર' બનવાનું ક્યારેય પસંદ કર્યું નહીં. ગાંધીજીની વિચારધારા નેહરુએ સ્વીકારી નહીં...

પરીક્ષાનો ઉત્સવ અને જીવનની પાઠશાળા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ માટે ૧૧ પ્રેરણા મંત્રો

વડાપ્રધાનના આ સંવાદો માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ વાલીઓ અને શિક્ષકો માટે પણ એક માર્ગદર્શિકા છે. પરીક્ષાને ડર તરીકે નહીં પણ ઉત્સવ તરીકે લેવી, પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવો અને સતત શીખતા રહેવું એ જ આ 'પરીક્ષા પે ચર્ચા'નો સાર છે...

બ્રિટનમાં ‘પ્યુબર્ટી બ્લોકર્સ’નું ષડયંત્ર…. બાળકોને 'નપુંસક' બનાવવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું? ભારત પર તોળાતા આ બૌદ્ધિક આતંકવાદ સામે જાગૃત થવાનો હવે સમય પાકી ગયો છે!

જેમનો પુત્ર વોકિઝમનો શિકાર બન્યો છે તેવા વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિ એલન મસ્કે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘લિબરલ માફિયાઓએ મને છેતરીને મારા પુત્ર ઝેવિયર પર પ્યુબર્ટી બ્લોકર્સનો પ્રયોગ કર્યો...

સમાજોદય । ડિજિટલ યુગની નવી મહામારી: 'સાયબરકોન્ડ્રિયા' – આ રોગનો ઉપચાર સમાજ પાસે જ છે…!

ભીલવાડાની ઘટના એ માત્ર એક સમાચાર નથી, પણ સમાજ માટે એક 'વેક-અપ કોલ' છે. ટેકનોલોજી આપણને જોડવા માટે આવી હતી, પણ જો આપણે વિવેક નહીં રાખીએ તો તે આપણને તોડી નાખશે. સાચો 'સમાજોદય' ત્યારે જ ગણાશે જ્યારે વિજ્ઞાનનો ઉપયોગ ભય ફેલાવવા માટે નહીં, પણ માનવ જીવનને ઉન્નત બનાવવા માટે થશે...

પાકિસ્તાનનો 'ભીખ'નો સ્વીકાર અને ભારતનો 'શૌર્ય'નો હુંકાર: જાણો કેવી રીતે એક બજેટે પાક-ચીનની ઊંઘ હરામ કરી દીધી!

ભારતનો સંદેશ સ્પષ્ટ છે: "અમે શાંતિ ઈચ્છીએ છીએ, પણ જો કોઈ અમારી સુરક્ષા સામે જોખમ ઊભું કરશે, તો અમારી પાસે તેનો જડબાતોડ જવાબ આપવા માટે પૂરતા અને આધુનિક સાધનો છે...

કેરળમાં પરિવર્તનનો પવન: 'ઓપરેશન સિંદૂર'ના વિરોધીઓનો સફાયો, પાર્થસારથી મંદિરમાં ભગવો લહેરાયો

આર્થિક રીતે સદ્ધર અને ૫૦ લાખની બચત ધરાવતું આ મંદિર આજે ૨૦ લાખના દેવામાં ડૂબી ગયું છે...

મધર ઓફ ઓલ ડીલ્સ: ભારત-EU વચ્ચેની આ ઐતિહાસિક સમજૂતીથી દેશમાં આવશે આર્થિક ક્રાંતિ

'મધર ઓફ ઓલ ડીલ્સ' ભારતના આત્મનિર્ભર બનવાના સંકલ્પને સાકાર કરનારી છે. વૈશ્વિક અર્થતંત્રના એન્જિન સમાન છે...

UNમાં ભારતનો 'માસ્ટરસ્ટ્રોક': વીટો પાવર મળવાના સંકેતે પાકિસ્તાનમાં ફાળ, જાણો કેમ ચીન-અમેરિકા પણ નરમ પડ્યા!

ભારતની આ વધતી તાકાતથી પાકિસ્તાન સહિતના પડોશી દેશોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે...

શું બંગાળમાં લોકશાહી ખતરામાં છે? આશા વર્કરો પર પોલીસ દમન અને મમતા સરકાર સામે ઉઠતા ગંભીર સવાલો!

પોતાની નિષ્ફળતા છુપાવવા માટે દમનકારી રસ્તો અપનાવતી સરકાર કદાચ ભૂલી રહી છે કે આ એ જ આશા વર્કરો છે જે બંગાળની ગ્રામીણ સ્વાસ્થ્ય સેવાઓની કરોડરજ્જુ છે...

ઇરાન vs અમેરિકા: ૭૦ વર્ષની દુશ્મની પાછળ તેલનો ખેલ - ઇરાન અને અમેરિકાની દુશ્મનીના મૂળમાં શું છે?

આ લડાઈની શરૂઆત ૨૦મી સદીની શરૂઆતમાં થઈ, જ્યારે ઇરાનની ધરતીમાંથી 'કાળું સોનું' એટલે કે તેલ મળ્યું અને દુનિયાની નજર આ શાંત દેશ પર પડી...

દક્ષિણનું 'પ્રયાગરાજ': ૨૫૯ વર્ષ પછી કેરળમાં ભક્તિનો મહાકુંભ, જાણો શું છે તિરૂનાવાયાની પૌરાણિક પરંપરા

કેરળમાં ભક્તિનો મહાકુંભ: ૨૫૯ વર્ષ બાદ પુનર્જીવિત થઈ તિરૂનાવાયાની પૌરાણિક 'મહામાઘ' પરંપરા..

માલેગાંવના ચૂંટણી પરિણામો લાલબત્તી સમાન સંકેત: જ્યારે લોકશાહી ‘ડેમોગ્રાફી’ સામે લાચાર બને!

૭૫ ટકાથી વધુ બેઠકો પર માત્ર ‘ઈસ્લામ પાર્ટી’ અને ‘AIMIM’ જેવા ધર્મ-કેન્દ્રીય પક્ષોનો વિજય થયો છે...

મુંબઈનો ‘ગઢ’ ફતેહ: ઠાકરે બ્રાન્ડના પતન અને મહારાષ્ટ્રમાં ભાજપના પ્રચંડ વિજયના ૧૦ ઇનસાઈડ સ્ટોરી જેવા કારણો

આ જીત માત્ર કોઈ અકસ્માત નથી. તેની પાછળ ભાજપની સચોટ રણનીતિ, જમીની સ્તરે કાર્યકર્તાઓનું નેટવર્ક અને બદલાતી જનસંખ્યાકીય ગણિત જવાબદાર છે...

લદ્દાખમાં 'લવ જિહાદ'નું ગ્રહણ: શું બૌદ્ધ દીકરીઓને નિશાન બનાવીને આખી સંસ્કૃતિને ખતમ કરવાનું ષડયંત્ર છે?

શાંત પહાડોમાં ફેલાયો 'લવ જિહાદ'નો ફફડાટ: લદ્દાખમાં બૌદ્ધ અસ્તિત્વ બચાવવા ઉઠી એન્ટી-કન્વર્ઝન લોની માંગ...લદ્દાખમાં બૌદ્ધ અસ્તિત્વ પર ખતરો: 'લવ જિહાદ' અને સંગઠિત ધર્માંતરણનું ગંભીર સંકટ..

૪૫ દિવસમાં ૧૫ હત્યાઓ, શું બાંગ્લાદેશમાં લઘુમતીઓનો નરસંહાર થઈ રહ્યો છે? અહેવાલ તો આજ કહે છે!

ઉલ્લેખનીય વાત એ છે કે જે આંકડા મીડિયા સુધી પહોંચે છે તે વાસ્તવિકતાનો એક નાનો ભાગ માત્ર છે...