વાર્તા રે વાર્તા

ભૂતિયું ઘર એક સરસ વાંચવામાં મજા પડે તેવી બાળવાર્તા...

ખિસકોલીએ કહ્યું, આ ઘર મારું છે, પણ એક બદમાશ એ બથાવીને બેસી ગયો છે. આપ હુકમ કરી મારા ઘરમાંથી એને કાઢો !..

ચકી અને ચકો - આ વાર્તા તમે સાંભળી છે? આજે વાંચી લો...

એક હતી ચકી અને એક હતો ચકો. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો દાળનો દાણો...

આજે રાજા ડુમ નથી. પણ તે પોપટ અને પોપટીના અસંખ્ય વંશ છે, જે ડુમખલના પોપટ નામે જાણીતા છે

રાજા રખડી, આથડી, કુટાઈને સૈનિકોને લઈને પાછો વળી ગયો, કારણ કે તેને ડુમખલ જડ્યું નહીં.પોપટની જોડીએ આખું રાજ્ય બચાવ્યું...

એક સરસ બાળવાર્તા - કાગડો એટલે કાગડો

કાગડો વિચારવા લાગ્યો, પોપટ થવાનું ગમે એવું છે...

ભાગ્યનો ઉદય | એક સરસ અને ટૂંકી બાળવાર્તા

ગાઢ જંગલોની વચ્ચે એક ગામ હતું. ગામની પાસે એક કલકલ કરતી નદી વહેતી હતી. નદીનો પટ બહુ વિશાળ નહોતો, પરંતુ નદી ખૂબ ઊંડી હતી..

ગાયની મમતા | એક સરસ ગુજરાતી બાળવાર્તા

માના દૂધ પછી જો કોઈનું દૂધ આરોગ્યપ્રદ, પૌષ્ટિક તેમજ પચવામાં સહેલું હોય તો તે ગાયનું દૂધ છે. ગાયના દૂધથી બાળકો નાના-મોટા રોગથી પણ દૂર રહે છે..

યશની યુક્તિ

વીર વિઠ્ઠલ શાળામાં નટુભાઈ નામના એક શિક્ષક. તેઓ વિદ્યાર્થીઓને ઉત્તમ રીતે ભણાવે. એક દિવસ તેમણે વર્ગમાં આવીને જણાવ્યું, ‘ધોરણ એકથી આઠના તમામ વિદ્યાર્થીઓ માટે એક નાનકડા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમને પ્રવાસમાં આવવાની ઇચ્છા હોય તેઓ મને રિસેસમાં નામ નોંધાવે. અને પ્રવાસ ફી પેટે રૂપિયા ૧૦૦ જમા કરાવે. બુધવારે આપણે નીકળીશું...

આપો ટુકડો, હરિ આવે ઢૂકડો

આપો ટુકડો, હરિ આવે ઢૂકડો..

ભીષ્મ-પ્રતિજ્ઞા

ભારત દેશના હસ્તિનાપુરમાં ચંદ્રવંશના રાજાઓ રાજ્ય કરતા હતા. આ વંશમાં રાજા પ્રતીપ પછી એમનો પુત્ર શાંતનુ રાજગાદીએ આવ્યો. એમનાં લગ્ન મહર્ષિ જહ્નુની પુત્રી ગંગા સાથે થયાં હતાં. લગ્ન સમયે ગંગાએ શરત કરી હતી કે એ જે કંઈ કામ કરે તે કરવા દેવું..