રા.સ્વ. સંઘના પ.પૂ. સરસંઘચાલકજીનું ઉદ્બોધન - સૂક્ષ્મ શબ્દોના સ્થાયી સૂચિતાર્થો
અત્યાર સુધીના પ્રત્યેક પૂ. સરસંઘચાલકજીઓનો પ્રત્યેક શબ્દ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિથી, આગળનાં પાંચ-પચીસ વર્ષોનું જોઈને, વિચારપૂર્વક, વિવેકપૂર્વક, વિધિ-વિધાનને અનુરૂપ, હા.. માત્રને માત્ર રાષ્ટ્રહિતને કેન્દ્રમાં રાખીને બોલાતો આવ્યો છે...