સંતવાણી

આત્મવિશ્વાસ નથી? કંઈ વાંધો નહી તેની જરૂર પણ નથી!

આપ આપના જીવનમાં આત્મવિશ્વાસ વધારવાની કોશિશ ન કરો પણ કોઇ પણ કામમાં સ્પષ્ટતા લાવા પર ધ્યાન આપો….એ ખૂબ જરૂરી છે...

રવાન્ડાની રાજધાનીમાં રામકથાનું રજવાડું

તાજેતરમાં કિગાલીના વાદળછાયા વાતાવરણમાં, નહીં ઠંડી કે નહીં ગરમીની મિશ્ર મોસમના મધ્યબિંદુ પર પૂ. મોરારિબાપુની કથાનો પ્રેમયજ્ઞનો પ્રારંભ થયો હતો. મોરારિબાપુની રામકથા ગયા વર્ષે આફ્રિકામાં યોજાઈ હતી. અને ફરી એક કથાનો ઉઘાડ અને ઉપાડ થયો હતો. ..

સ્વામી ચિદાનંદનું જીવન આપણને આપણી નિષ્ઠાને વાણી અને કૃતિમાં અભિવ્યક્ત કરવાનું શીખવે છે - ઓ.પી.કોહલી

૩ મેના રોજ અમદાવાદના સેટેલાઈટ વિસ્તાર સ્થિત સ્વામી ચિદાનંદ આશ્રમના સ્વામીશ્રી અધ્યાત્મનંદજીના ૭૫મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે અમૃત મહોત્સવનું આયોજન થયું હતું,..

આપણી પાસે વૈચારિક ફાનસ છે પણ દિલમાં દીવા નથી પ્રગટતા

 ચરકમુનિ એકવાર સંશોધનાર્થે વનમાં ફરી રહ્યા હતા. દરેક વનસ્પતિની સાધક-બાધક તપાસ કરી રહ્યા હતા. ત્યાં જ એમની નજર એક જુદા પ્રકારના ફૂલછોડ પર પડી. એકીશ્ર્વાસે તેઓ એ તરફ ધસી ગયા. પણ અચાનક પાસે જઈ ઊભા રહી ગયા. શિષ્યે પૂછ્યું, ગુરુવર્ય, કેમ અટકી ગયા ? તો મુનિએ કહ્યું કે, આ વનવગડો નથી પણ કોઈનું ખેતર છે. એના માલિકને પૂછ્યા વગર આપણાથી આ ફૂલને અડાય પણ નહીં. શિષ્ય કહે, તમે આ સંશોધન રાજાની આજ્ઞાથી અને લોકાહિતાર્થે કરો છો, વળી તમે રાજવૈદ્ય પણ છો. પણ મુનિ ટસના મસ ન થયા. અને કહ્યું કે માલિકને પૂછ્યા વગર વસ્તુ ..

સાધકના જીવનમાં તેજ અને આંખમાં ભેજ હોવાં જોઈએ

કથા ઇચ્છા અને સામર્થ્યને ભેગા કરે છે..

સ્વપ્નો પૂર્ણ કરવા જાગવાની સાથે પ્રચંડ પુરુષાર્થ કરવો પણ જરૂરી છે

વ્યસન તમારા પરિવારને, તમારા જીવનને, તમારા ગુણવૈભવને, તમારી ગુડવિલને, તમારી પ્રસન્નતાને અને તમારી તંદુરસ્તીને ખતમ કરી ને જ રહેવાનું છે..

હંમેશાં સકારાત્મક રહો અને જીવનનો આનંદ માણો…

મહાપુરુષોના જીવન પ્રસંગોને લગતું કે સન્માર્ગપ્રેરક પુસ્તકોનું વાંચન કરવું જોઇએ..

ક,ખ,ગ,ઘ એ માત્ર કક્કો નહીં, પણ જીવનશૈલી છે’પૂ.રમેશભાઈ ઓઝા

બાળક સાચો માનવ બને તેની જવાબદારી રાખવાની છે...

વિદ્યાર્થી પુસ્તક વાંચે અને શિક્ષક મસ્તક વાંચે...

માર્ગમાં કંટક પડ્યા, સૌને નડ્યા, બાજુ મુક્યા ઊંચકી, તે દિ નકી જન્મ ગાંધી બાપુનો...

ભગવાન કૃષ્ણએ રણમેદાનમાં અર્જુનનો તણાવ આ રીતે દૂર કર્યો હતો, તમારો તણાવ પણ દૂર થઈ શકે છે

તારે માત્ર કામ કરવાનું છે ફળ હું નક્કી કરીશ...

જીવનમાં સ્પષ્ટતા લાવો આત્મવિશ્વાસની જરૂર નહિ પડે

જીવનમાં આત્મવિશ્વાસ વધારવાની કોશિશ ન કરો પણ કોઇ પણ કામમાં સ્પષ્ટતા લાવા પર ધ્યાન આપો..

જીવનમાં આ ગુણ અપનાવશો તો કોઇ તમને દુઃખી નહિ કરી શકે! પાક્કુ!

કોઇ તમને દુઃખી કે ક્રોધીત કરવા કઈ બોલે કે કરે તો તમે શાંત રહો. ..

તો જ તમે અનુમાનથી હનુમાન સુધી પહોંચી શકો

પાંચમું દર્શન સમુદ્રની દૃષ્ટિએ ભગવાન રામનું દર્શન હતું. ..

ક્રોધ તો હીરો છે એને સંભાળીને રાખવો, પ્રેમ પરચૂરણ છે એને છૂટથી વાપરો

વિભીષણ માત્ર રાવણનો ભાઈ નથી. એની એક સ્વતંત્ર ઓળખ છે...

વિભીષણ એટલે બત્રીસ દાંત વચ્ચેની જીભ

જે ધર્મ વિચારવાની છૂટ નથી આપતો એનું મૂલ્ય અવાવરું વાવથી વધુ કંઈ નથી...

રજથી સૂરજ સુધી વિસ્તારે એ મા,માની નિશાળમાંથી જ સાચું શિક્ષણ મળે છે.

ડાહ્યો માણસ ગમ ખાઈ જાય, કોઈને ગમ ખવડાવે નહીં. રામાયણનો કેન્દ્રીય વિચાર માણસ છે...

અત્ર, તત્ર અને સર્વત્ર શિવ છે. જ્યાં શિવ નથી ત્યાં કશું નથી.

જે ઝૂકીને મળે છે એનું કદ ઊંચું થઇ જાય છે. વિનમ્રતાની વેલી વડના વટવૃક્ષથી મોટી છે...

બાળપણ જ્ઞાન મેળવવા માટે હોય છે, યુવાની ધન મેળવવા માટે હોય છે અને ગઢપણ???

૧૦ વર્ષના થાવ ત્યારે માની આગળી પકડવીનુ છોડો, ૨૦ વર્ષના થાવ ત્યારે રમત છોડો, ૩૦ વર્ષના થાવ ત્યારે.....

માતા ૩ બાળકોને સાચવી શકે પણ ત્રણ બાળકો એક માને સાચવવા તૈયાર નથી

આપણે સૌ આવા ઉત્તમ શ્રાવક બનવા પ્રયત્ન કરીએ...

અહંકારના આકાશમાં કદી સૂર્ય નથી ઊગતો

‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે’ એ જ આપણું જીવનસૂત્ર...