ટિપ્સ - ટ્રિક્સ

મોબાઇલ ફોન ચોરી થઈ ગયો છે? ખોવાઈ ગયો છે? શોધવા અને બ્લોક કરવા ભારત સરકાર તમારી મદદ કરશે!

આ રીતે IMEI નંબરથી ફોનને શોધી શકાય છે કે બ્લોક કરી શકાય છે? શું છે સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ડીટી રજિસ્ટ્રેશન (CEIR) સેવા ? જાણો.....

મોબાઈલ બંધ કરી દો...કરી શકશો? નહીં કરી શકો છતાં આટલું અચૂક વાંચી લો…

આજે ૨૧મી આધુનિક સદીમાં આપણે આધુનિક ગેજેટસથી દૂર રહેવાની કે તેનો સંયમ સાથે ઉપયોગ કરવાની જરૂર છે...

પાંચ કડવા સત્ય આજે જ સમજી લો । આ દુનિયામાં સર્વશક્તિમાન એક જ વ્યક્તિ છે અને છે તમે સ્વયં!

આ પાંચ મુદ્દાના આધારે કહેવાનો અર્થ એ જ છે કે કોઇ કોઇને કંઇ બનાવી શકે નહી, હા એ બનવા માટે સહાલ જરૂર આપે, અંતેઓ કંઇક બનવા તમારે જ કંઇક કરવું પડે...

ચાણક્ય નીતિ- જે માણસ પોતાની ભૂલો માટે પોતાની જાત સાથે લડે છે તેને કોઈ હરાવી શકતું નથી.

ચાણ્ક્ય કહે છે કે જીવનમાં ઉન્નતિનો શ્રેષ્ઠ માર્ગ છે પોતાની ભૂલનો સ્વીકાર કરવો...

આ ૧૨ વાતોને યાદ રાખો, જીવનમાં તમે ક્યારેય દુઃખી નહી થાવ

12 Easy Tips For A Happy Mind | જીવન છે. સુખ અને દુઃખ બન્નેનો સ્વીકાર કરવો જડશે પણ અહીં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે જેને સ્વીકારી આગળ વધશો તો નક્કી આ હરિફાઈની દુનિયામાં પણ ખુશ રહી શકશો…..

લક્ષ્ય મેળવવા તરફ ઝડપથી આગળ વધવું છે? તો આ ૭ વાતનું ધ્યાન રાખો

બસ આવી નાની - નાની પણ મહત્વની બાબતો પર ધ્યાન આપો અને મહેનત કરતા રહો. નક્કી તમને ખૂબ ઝડપથી સફળતા મળશે...

કરોડપતિ અને સફળ લોકોની આ કોમન આદતો દરેકે અપનાવવા જેવી છે

સફળ લોકો મોટાભાગે સફળ લોકોનું જીવનચરિત્ર વાંચતા હોય છે જેમાંથી ઘણું શીખવા મળ છે. સફળ લોકો સાથે સંઘર્ષ જોડાયેલો હોય છે. તેમના સંઘર્ષની કહાની દરેકને પ્રેરણા આપે છે. આગળ વધવું હોય તો સફળલોકોની આત્મકથા વાંચવાનું રાખો...

ગરૂડ પુરાણ જણાવે છે આનંદમાં રહેવાની ૭ જડીબુટ્ટી

આપણા શાસ્ત્રો, ગ્રંથો અને પુરાણોમાં માનવીના દરેક પ્રશ્નોના જવાબ છે. જીવન કઈ રીતે જીવવું , તેને કઈ રીતે સાર્થક બનાવવું તેના તમામ ઉપાય આપણા શાસ્ત્રો, ગ્રંથો અને પુરાણોમાં છે. આવો આજે જાણીએ આ સંદર્ભે ગરૂડ પુરાણ શું કહે છે? ગરૂડ પુરાણ આપે છે આજના જમાનામાં આનં..

સ્ટ્રોંગ પર્સનાલિટિ ( Strong Personality ) મેળવવાની ૭ પાવરફૂલ ટિપ્સ

તો છે હતી સ્ટ્રોંગ પર્સનાલિટિ ( Strong Personality ) મેળવવાની ૭ સામાન્ય ટિપ્સ, તમે આટલું કરશો તો પણ બધાને તમારામાં ઘણો ફરક દેખાશે…..

Strong કેવી રીત બનાય? બધી રીતે મજબૂત બનવાની સરળ ટિપ્સ

માનસિક રીતે, શારીરિક રીતે અને સામાજિક રીતે તમારે મજબૂત થવું હોય તો આ ટિપ્સ તમને કામ લાગશે...વાંચો માત્ર ૨ મિનિટ લાગશે..

હંમેશાં પોઝિટીવ વિચારવાની ટિપ્સ How to Develop Positive Thinking in gujarati

સકારાત્મક વિચાર ( Positive Thinking ) લાવવાના “પાંચ” મૂળમંત્ર | સકારાત્મક વિચાર માટે અન્ય કેટલીક પાવરફૂલ ટિપ્સ | Powerful Tips for Positive thinking..

નિરોગી અને સ્વસ્થ જીવન જીવવાના ૮ પાવરફૂલ નિયમો । ૨૫ મિનિટ રોજની આ રીતે પસાર કરો પછી જુવો કમાલ! Healthy Lifestyle Tips

Healthy Lifestyle Tips in Gujarati | યાદ રાખો મન કાબૂમાં હશે તો બધું જ શક્ય છે. મનનો ખેલ અસરકારક હોય છે. એટલે જ કહેવાય છે ને કે મન ચંગા તો અખરોટ મેં ગંગા…..

ભવિષ્યમાં ગુજરાતમાં જેની બોલબાલા રહેવાની છે, તેવા કેટલાક બિઝનેસ આઇડિયા Business ideas in Gujarat

આ તમામ વ્યાવસાયિક ( Business ) ક્ષેત્રોના સ્કોપ ભવિષ્યમાં હજુ વધવાનો છે. ત્યારે જો તમે આ ક્ષેત્ર હાથ અજમાવશો તો ચોક્કસ રીતે આ બિઝનેસ આઇડિયા તમારે તો ફાયદાકારક સાબિત થશે...

... અંતે સ્વામીજીનો સંદેશ જે સફળતા તરફ દોરી જશે..!

સંઘર્ષ કરનારા યુવાનો માટે આજના સંદર્ભે સ્વામી વિવેકાનંદનો સંદેશ.....

સક્સેસ મંત્ર - જીવન અતિ કીમતી વસ્તુ છે એ તમે કદીયે ભૂલશો નહીં

જીવનને ઉર્ધ્વગામી બનાવે, જીવનને સાચા અર્થમાં “જીવન” બનાવે એવાં મૂલ્યો અપનાવવાં જોઈએ અને તેનું જતન કરવું જોઈએ...

તમારે આનંદમાં રહેવું છે? તણાવથી દૂર રહેવું છે? જીવન સારી રીત જીવવું છે? તો આ રહી ૧૦ પ્રાથમિક પાવરફૂલ ટિપ્સ

હંમેશા ખુશ રહેવા માટેની 10 પાવરફૂલ ટિપ્સ - આવા અનેક પ્રેરણાત્મક વિચારો જાણવા અમારી સાથે જોડાયેલા રહો.....

સફળતાનો મંત્ર - આશા, ઉત્સાહ, ખંત, ધીરજ અને પુરુષાર્થને તમારા દોસ્ત બનાવો

સફળ થવું છે તો પહેલા નિરાશાને કાન પકડીને તગેડી મૂકજો.નિરાશાને પાસે ઢૂંકવા દેશો જ નહીં. નિરાશા તમારા ઊર્મિતંત્રને બેસૂરું બનાવી દેશે ને કોઈ પણ કાર્યમાં તમારું મન ચોંટવા નહીં દે...

પ્રત્યેક સમસ્યાનો ઉકેલ - હળવાશથી જીવન જીવવાની ટેવ પાડો અને પછી જૂઓ…

હળવાશથી જીવન જીવવાની ટેવ પાડો અને પછી જૂઓ કે તમારી સમસ્યાઓ તમે આસાનીથી ઉકેલી શકો છો કે નહીં,..

આવક ઓછી છે? એક નોકરીથી ઘર બરાબર નથી ચાલતું? તો આટલું સમજી લો…

આર્થિક સંકડામણ ઓછી થવાની સાથે સાથે તમને નવા નવા અનુભવો પણ થશે અને તે તમારા જીવનમાં ઉપયોગી બનશે એ શું ઓછા આનંદની વાત છે ?..

ચાણક્ય કહે છે સારો માણસ કોને કહેવાય અને ખરાબ માણસ કોને કહેવાય?

માણસમાં ઘણા ગુણો હોય તેની સાથે થોડાક દોષો પણ હોય છે. એવી રીતે માણસમાં ઘણા દોષો હોય તો કોઈક ગુણ પણ હોય છે. ..

સક્સેસ મંત્ર - ૬ । મનને ક્યારેય નવરું ન પડવા દો...આટલું કરો

જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે સફળતા મેળવવા અણથક પરિશ્રમ જ એક માત્ર ઉપાય છે...

સફળ થવું હોય તો નમ્રતાથી ના કહેતાં પણ શીખવું જરૂરી છે

જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે સફળતા મેળવવા અણથક પરિશ્રમ જ એક માત્ર ઉપાય છે...

સફળ થવું છે? શાંતિ અને ધીરજ થી કામ કરવાની ટેવ પાડો...

શાંતિ અને ધીરજથી કાર્ય કરવાની ટેવ પાડી શકશો તો સફળતા નક્કી છે.....

સક્સેસ મંત્ર ૩ । જીવનમાં આગળ વધવા માટે તમે ક્યારેય પણ ક્રોધ કરશો નહીં.

માનવજીવનમાં વિનાશ વેરતાં તત્ત્વોની યાદી કરવા બેસીએ તો ક્રોધને આગલી હરોળમાં સ્થાન આપી શકાય...

જીવનમાં આગળ વધવા માટે યાદશક્તિ કેળવવાને બદલે ભૂલતાં શીખો

તમારે માત્ર કટુ સ્મૃતિઓને ભૂલતાં જ શીખવાનું છે. દુઃખદ બનાવોને ભૂલવાની આજથી જ મન સાથે ગાંઠ વાળો. એથી તમે જીવનમાં આગળ વધી શકશો જ...

સક્સેસ મંત્ર ૧ । કોઈપણ કામ કાલ પર ન ધકેલો | કલ કરે સો આજ કર, આજ કરે સો અબ

જીવનમાં આગળ વધવું છે? જો જવાબ હા હોય તો એક વાત સમજી લો કે..

શ્રીમદ ભગવદગીતા દ્વારા જીવન અને બિઝનેસને સફળ બનાવીએ

બિઝનેસને અને જીવનને સફળ બનાવવાના પાઠ શ્રીમદ ભગવદ- ગીતામાં છે. તેની થોડી ચર્ચા કરીએ...

કોઈ પણ કોર્સ કર્યા વગર અંગ્રેજી બોલતા, લખતા શીખવું છે? આટલું કરો!

હંમેશાં યાદ રાખો. અંગ્રેજી એક ભાષા છે સૌથી પહેલા સમય આપો. અને આટલા સૂચનોને અનૂસરો, બે જ મહિનામા ફરક અંગ્રેજીમાં તમારો આત્મવિશ્વાસ વધી જશે..

વાંચેલું 100 ટકા યાદ રાખવાની એક scientific રીત જે કોઈપણ વિદ્યાર્થીને ટોપર બનાવી શકે છે

વાંચેલું યાદ રાખવાની એકદમ વિજ્ઞાની અને અસરકારક ટીપ્સ..

સંબંધોને સારા રાખવા છે? તો અપનાવો આ ૧૧ પાવરફૂલ ટીપ્સ

અહીં ૧૧ ટીપ્સ આપવામાં આવી છે. જે તમે અપનાવશો તો નક્કી તમારા સંબંધ હુંફાળા બની રહેશે. પછી એ પત્ની સાથેના હોય, પરિવારના સભ્યો સાથેના હોય કે મિત્ર સાથેના હોય…...

જિંદગી બદલવી હોય તો આટલું વાંચી લો…દુનિયાનો પ્રેરણા આપતો સૌથી પાવરફુલ લેખ

આ લેખ વાંચતા માત્ર બે મિનિટ લાગશે. એકવાર આ લેખ વાંચો. જરૂર તમારા માટે પ્રેરણારૂપ સાબિત થસે.....

ઓનલાઇન એજ્યુકેશન : છેતરાવું ન હોય તો પહેલા આ લેખ વાંચી લો...

આ લેખમાં આપણે ઇ-એજ્યુકેશનના રસ્તામાં ફેલાયેલી બોગસબાજીથી બચવા માટેના રસ્તાઓને ચકાસીશું...

સંબંધોને હુંફાળા રાખવાની ૧૧ પાવરફૂલ ટીપ્સ તમારે જાણવી જોઇએ

ઘણી વાર નાની નાની વાતો મોટી બનીને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે. અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે, જે સમજવા જેવી છે..

તમારામાં આ કુટેવો હોય તો તરત તમારે તેને છોડી દેવી જોઇએ!

તમે પોતાની જાતને બદલી શકો? આ પ્રશ્ન છે પણ જો તમારે તમારી જાતને બદલવી હોય, તમારામાં ઘર કરી ગયેલી કૂટેવોને દૂર કરવી હોય તો પહેલા પ્રબળ ઇચ્છાશક્તિ ઉભી કરો...