અર્થતારણ

અર્થતારણ । મેડ ઇન ઇન્ડિયા હથિયારોનો વૈશ્વિક ડંકો । આ સ્વદેશી શસ્ત્રનિકાસ ભારતના અર્થતંત્રને આપશે નવી ગતિ..

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ અને આકાશ એર ડિફેન્સ સિસ્ટમ માટે વિશ્વના ચાર અગ્રણી દેશો સાથે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના સંરક્ષણ કરારો કર્યા છે...

અર્થતારણ । ગીરની કેસર કેરીના GI ટેગની કમાલ । ખેડૂત સમૃદ્ધ અને સ્વદેશી સ્વાદનો વૈશ્વિક ડંકો

હવે એક જાગૃત નાગરિક અને રાષ્ટ્રભક્ત સમાજ તરીકે આપણી પવિત્ર ફરજ બને છે કે, આપણે વિદેશી આયાતી ફળો પાછળ નાણાં વેડફવાનો મોહ ત્યજીને ગર્વભેર આપણા પોતાના દેશનાં અસલ ઉત્પાદનોને જ પ્રાથમિકતા આપીએ...

અર્થતારણ । વૈશ્વિક ઊર્જાસંકટ ઉપાય : ‘સ્વ’નું જાગરણ

સૌથી આનંદ પમાડે તેવી ઉપલબ્ધિ એ છે કે, ૨૦૧૪ પહેલાં માત્ર ૨.૬૩ ગીગાવૉટની સોલાર એનર્જી ઉત્પન્ન થતી હતી. તે આજે ૯૩.૭ ગીગાવૉટ સુધી પહોંચી ગઈ છે...

ડૉલર સામે કેમ હાંફી રહ્યો છે આપણો રૂપિયો? જાણો આખી વાત સરળ શબ્દોમાં...

વૈશ્વિક પરિસ્થિતિઓ જોતાં હજુ પણ પડકારો ઓછા નથી. જો આપણે રૂપિયાને લાંબા ગાળે મજબૂત કરવો હશે, તો માત્ર RBI ના ભંડાર પર નિર્ભર રહેવું નહીં ચાલે...

અર્થતારણ । સોનાનો ત્યાગ અને આર્થિક દેશભક્તિ: વૈશ્વિક સંકટ વચ્ચે ભારતને સદ્ધર બનાવવાનો માસ્ટર પ્લાન

આપણે વર્ષે ૭૦૦થી ૯૦૦ ટન સોનું વાપરીએ છીએ, જેમાંથી ૯૦ ટકા વિદેશથી મંગાવવું પડે છે. આ ગણિતને જો રોજિંદા સ્તરે સમજીએ તો ભારતમાં દરરોજ ૧૯૨૦ કિલો સોનું વેચાય છે, જેનો અર્થ એ થયો કે દર કલાકે આપણે ૮૦ કિલો સોનું ખરીદીને વિદેશી હૂંડિયામણ બહાર મોકલીએ છીએ...

અર્થતારણ । એક દેશ, એક ચૂંટણી: શું ખરેખર દેશના ૪.૫ લાખ કરોડ રૂપિયા બચશે? જાણો પાછળનું આર્થિક ગણિત!

શું તમને ખબર છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી વિશ્વની સૌથી મોંઘી ચૂંટણી હતી જેમાં ૧.૩૫ લાખ કરોડ વપરાયા? જો દેશમાં બધી જ ચૂંટણીઓ એકસાથે થાય, તો ૪.૫ લાખ કરોડ બચી શકે છે! આટલા રૂપિયાથી દેશનું શિક્ષણ અને સ્વાસ્થ્ય બજેટ ક્યાંય પહોંચી શકે. 'એક દેશ-એક ચૂંટણી' પાછળનું આર્થિક અને સામાજિક ગણિત સમજવા માટે આ લેખ જરૂર વાંચો!..

અર્થતારણ । ઓરેન્જ ઇકોનોમી: સર્જનાત્મકતા અને રાષ્ટ્રભક્તિના સંગમથી ભારત બનશે ગ્લોબલ ક્રિએટિવ સુપરપાવર

ઓરેન્જ ઇકોનોમી । સર્જનાત્મકતાની ક્ષિતિજે પ્રગટેલો આર્થિક સમૃદ્ધિનો ભગવો સૂર્યોદય..

શહેર તરફ દોડવાનું ભૂલ્યા યુવાનો! જાણો કેવી રીતે જૈવિક ખેતી અને જળસંરક્ષણે બદલી નાખ્યું આ ગામડાંઓનું નસીબ.

માત્ર ₹400 થી શરૂ થયેલી બેંક અને લાખોની કમાણી: ભારતીય ગામડાંઓની આર્થિક ક્રાંતિની અદભૂત ગાથા!..

અર્થતારણ । બજેટ ૨૦૨૬: ટેક્સમાં રાહત નથી છતાં કેમ આ બજેટ ભારતને 'ગ્લોબલ પાવરહાઉસ' બનાવશે? જાણો સંપૂર્ણ વિશ્લેષણ.

ભારતના ઊજળા ભવિષ્યની એક નવી સવાર નવા બજેટથી ઉગવાની શરૂ થઈ ગઈ હોય તેમ લાગે છે...