રણુજાના રાજા.. અજમલજીના બેટા.. વીરમદેના વીરા.. રાણી નેતલના ભરથાર
નાના મોટા ચમત્કાર તો આજનું વિજ્ઞાન પણ કરી શકે છે. આ મહાન જ્યોતિએ અસ્પૃશ્યતાનો નિષેધ કર્યો, જેમણે વર્ણભેદ, ધર્મભેદ, અંધશ્રદ્ધાનો નાશ કર્યો. બાબા અજમલરાયને ઘરે ગયા કારણ કે અજમલ ભક્તિ કરે છે. ..