ભારત વિભાજન અને તાનાશાહી માનસિકતાને મૂલવીએ છીએ ત્યારે ડૉ. આંબેડકરજીનું એ વિધાન યાદ આવે છે.નાયકપૂજાનો અંતિમ પડાવ છે તાનાશાહી
‘...રીલીજીયન, ભક્તિ, આત્માના મોક્ષનો માર્ગ હોઈ શકે છે. પરંતુ રાજનીતિ (રાજધર્મ)માં, ભક્તિ અથવા નાયક-પૂજા, પતન અને અંતતઃ તાનાશાહીનો નિશ્ચિત માર્ગ છે.’..