દેશનું નામ શું હોવું જોઇએ? ભારત કે ઇન્ડિયા? વેદોથી લઈને પુરાણોમાં આ દેશનું નામ શું છે?
દેશનું નામ ભારતવર્ષ હોવું જોઈએ કે ઇન્ડિયા સહિત અન્ય વિષયો અંગે દેશમાં લોકમત સંગ્રહ કર્યો હતો. તેમાં ૪૪,૬૧,૪૫૮ નાગરિકોએ ભાગ લીધો હતો. સર્વેક્ષણમાં દેશનું નામ ભારતવર્ષ હોવું જોઈએ એની તરફેણમાં ૪૩,૫૪,૦૭૭ અર્થાત્ ૯૭.૧૧ % અને ઇન્ડિયાની તરફેણમાં માત્ર ૯૮,૨૫૬ અર્થાત્ ૨.૫૪ % લોકોએ પોતાનો મત આપ્યો હતો. બાકીનાનો કંઈક જુદો મત હતો...