ભારતની યુદ્ધકથાઓ

ભારતની યુદ્ધકથાઓ થકી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનું પ્રથમ પગલું...!

હૃદય હચમચાવી દેતી આ યુદ્ધકથાઓ આપણને માત્ર જગાડતી નથી, આપણા જડ-તંત્રને જડબેસલાક બેઠું કરે છે, ચેતનવંતું કરે છે...

પોરસ અને સિકંદરનું ઝેલમ યુદ્ધ । ઈ.સ. પૂર્વે ૩૨૬

સિકંદર વિશ્ર્વવિજયનું સ્વપ્ન લઈ સંપૂર્ણ ભારતમાં વિજય મેળવવાના આશય સાથે ભારત આવ્યો હતો, પરંતુ સ્વાભિમાની અને પ્રતાપી ભારતનાં નરેશોની વીરતા જોઈ તેનાં સૈન્યની હિંમત ભાંગી ગઈ હતી ..

ચન્દ્રગુપ્ત અને સેલ્યુકસનું યુદ્ધ | ઇ.સ.પૂર્વે. ૩૦૬

ચન્દ્રગુપ્તનો જન્મ શાક્ય વંશની એક શાખા ‘મોરિય’ એટલે કે, મૌર્ય વંશમાં થયો હતો, તેમના પિતા પિલ્વીવનના મોરિય હતા અને મયૂર પાલકોના મુખીના પુત્ર હોવાને કારણે ચન્દ્રગુપ્ત ‘મૌર્ય’ કહેવાયા. ..

આરબો અને બપ્પા રાવળનું યુદ્ધ । ઇ.સ. ૭૫૩

મુસ્લિમ આક્રાંતાઓ તરફે ૩૦,૦૦૦ સૈનિકો હતા. તો પણ ભારતના આ વીર યૌદ્ધાઓ અરબી યૌદ્ધાઓ પર ભારે પડી ગયા...

હલ્દીઘાટીનું યુદ્ધ | ત્યાર બાદ રાણા પોતે જંગલોમાં પોતાના રાજપાટ છોડીને ભીલો સાથે લગભગ ૨૦ વર્ષ સુધી રહ્યા હતા.

દાનવીર ભામાશા મહારાણા પ્રતાપનાં પરમ મિત્ર, સહયોગી અને વિશ્ર્વાસપાત્ર સલાહકાર હતા. હલ્દી ઘાટીના યુદ્ધ દરમિયાન મહારાણા પ્રતાપને તેઓએ એટલું દાન આપ્યું હતું કે તેનાથી ૨૫,૦૦૦ સૈનિકોનો ૧૨ વર્ષ સુધી નિર્વાહ થઈ શકે...

પૃથ્વીરાજ ચૌહાણ અને મહંમદ ઘોરીનાં યુદ્ધો | ઈ.સ. ૧૧૯૧ -૧૧૯૨

પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘોરીને યુદ્ધમાં ૧૭ વખત હરાવ્યો હતો, પરંતુ દરેક વખતે ક્ષત્રિયને છાજે તેવી રીતે પૃથ્વીરાજે શત્રુને ક્ષમાદાન આપી ઘોરીને છોડી મૂક્યો હતો...

નાયિકાદેવી : યુદ્ધમાં મહંમદ ઘોરીને પછાડનાર ગુજરાતનાં રાણી

મોહમ્મદ ઘોરીએ ૧૧૯૨માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા હતા, પરંતુ એના ૧૪ વર્ષ પહેલાં તેણે એક ગુજરાતી રાણીની સામે રણમેદાનમાં ધોબીપછાડ ખાવી પડી હતી, એ અમીટ ઇતિહાસ છે...

દક્ષિણ ભારતના વિજયનગરના યુદ્ધ | વિજયનગરના સામ્રાજ્યનો ઇતિહાસ ભવ્ય છે, તેની ભવ્યતાનો વારસો અદ્ભુત છે.

વિજયનગરના હિન્દુસામ્રાજ્યના શાસકો સ્થાપત્યના વિકાસમાં ઊંડો રસ લેતા, અનેક કિલ્લાઓ, રાજમહેલો, મંદિરો, જળાશયો બંધાવ્યાં હતાં. હમ્પીના અવશેષો આજે પણ આ હિન્દુ સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. ..

છત્રપતિ શિવાજી મહારાજનાં લાલમહાલ અને જાવળીનાં યુદ્ધ | ઈ. સ. ૧૬૫૯ - ૧૬૬૩

અત્યંત ક્રૂર અને શક્તિશાળી હોવા છતાં શાઈસ્તખાન છત્રપતિ શિવાજી મહારાજનાં નામ માત્રથી થરથર ધ્રૂજતો હતો. આથી જ્યારે ઔરંગઝેબે છત્રપતિ શિવાજી મહારાજને ‘જીવંત અથવા મૃત’ સ્થિતિમાં પોતાના દરબારમાં લાવવાનું આહ્વાન કર્યું..

પાવનખીણનું યુદ્ધ । ૩૦૦ જેટલા દેશભક્તોના બલિદાનથી અત્યંત પવિત્ર બનેલા તીર્થક્ષેત્ર

વિધિની વક્રતા તો જુઓ ! વિશાળ ગઢ ઉપર પર આદિલશાહી આતંકીઓએ ઘેરો ઘાલ્યો હતો. ત્યાં પણ યુદ્ધ ખેલાયું અને શત્રુઓના ભારથી ધરા મુક્ત થઈ...

૪૧ યુદ્ધો જીતનાર : બાજીરાવ પેશ્ર્વા | ૧૭૦૦ - ૧૭૪૦

મહાન મરાઠા સેનાપતિ અને રાજનીતિજ્ઞ પેશ્ર્વા બાજીરાવે ૧૮મી સદીના મધ્યે પોતાનાં પરાક્રમોથી ભારતનું માનચિત્ર જ બદલી નાખ્યું હતું...

સિંહગઢનું યુદ્ધ | અને શિવાજી બોલી ઊઠ્યા, ગઢ આલા, સિંહ ગેલા - ગઢ તો જીત્યા પણ સિંહ ચાલ્યો ગયો.

સવા ત્રણસો વર્ષ પહેલાંની આ શૂરવીરતાની; રાષ્ટની અસ્મિતાની ઐતિહાસિક ઘટના છે. કોડાણાનો કિલ્લો રાજ્યની રાજગઢ રાજધાનીથી નજીક હતો - માતા જીજાબાઈ દરરોજ સવારે સૂર્યની આરાધના કરે ત્યારે કિલ્લો દેખાય. ..

અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેના પરિણામો...

ગુજરાત ૧૮૫૭ની ક્રાંતિ અને ગુજરાત | તાત્યા ટોપેનું ગુજરાતમાં આગમન | ભારતીય સૈનિકોને અંગ્રેજી અન્યાય..

સોમનાથનું યુદ્ધ | મહેમૂદ ગઝનવીએ સોમનાથ પર સત્તર આક્રમણો કર્યાનું ઇતિહાસમાં આપણને ભણાવાયું છે સત્ય શું છે?

મહેમૂદ ગઝનવીએ સોમનાથ પર સત્તર આક્રમણો કર્યાનું ઇતિહાસમાં આપણને ભણાવાયું છે અને એમ પણ ભણાવાયું છે કે હિન્દુ રાજાઓ એક ન થઈ શક્યા અને તેનો પ્રતિકાર ન કરી શક્યા. સત્ય શું છે?..

રાણી ચેન્નમ્માનું અંગ્રેજો સામેનું યુદ્ધ | ઈ. સ. ૧૮૨૮

ત્રીજી ડિસેમ્બર સુધી કિલ્લો અણનમ રહ્યો પણ આખરે ભાંગ્યો અને એક ખૂંખાર લડાઈ પછી રાણી ચેન્નમ્મા કેદ પકડાયાં. કિત્તૂર લૂંટાયું. ..

શીખ શૂરવીરોના આક્રાંતાઓ સામેના યુદ્ધ | ઇ.સ. ૧૮૪૫

ઇસ્લામી આતંકનો ભોગ બનેલા નવમ શીખ ગુરુ તેગબહાદુરના પુત્ર ગુરુગોવિંદસિંહે ખાલસાપંથની રચના શીખ પંથની રક્ષા માટે નહીં, પરંતુ હિન્દુ ધર્મની રક્ષા માટે કરી હતી...

પુષ્યમિત્ર શુંગનું પરદેશી ગ્રીકો સાથેનું યુદ્ધ | ઈ. સ. પૂર્વે ૧૫૫-૧૫૩

તેની યશકલગીમાં વધુ એક રત્ન જડાયું ! આજે પણ અયોધ્યા ખાતે અભિલેખમાં બે અશ્ર્વમેધ યજ્ઞોની હકીકત કોતરાયેલી છે...

રાજા વિક્રમાદિત્ય અને શકો વચ્ચે યુદ્ધ | ઇ.સ. ૩૭૫ થી ૪૧૨

શક વિજયના પરિણામે ભારતની ભૂમિ પરથી વિદેશી શક શાસનનો અંત આવ્યો...

સમ્રાટ સ્કન્દગુપ્તનું હૂણો સાથે યુદ્ધ | ઇ.સ. ૪૧૨ થી ૪૫૫

સમ્રાટ સ્કન્દગુપ્તનું સામ્રાજ્ય પશ્ર્ચિમમાં સૌરાષ્ટથી લઈ પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરમાં હિમાલયથી માંડી દક્ષિણમાં મધ્ય પ્રદેશ સુધી ફેલાયેલું હતું. ..

રાજા સુહેલદેવ અને સાલાર મસુદ વચ્ચેનું યુદ્ધ । ઇ.સ. ૧૦૩૪

કહેવાય છે કે આ યુદ્ધમાં સુહેલદેવની સેનાએ સલાર મસૂદના દોઢ લાખ સૈનિકોમાંથી એક સૈનિકને પણ જીવતો છોડ્યો ન હતો...

રાણી દુર્ગાવતીનું ગોંડવાણાનું યુદ્ધ | (ઈ.સ. ૧૫૬૪)

રાણી દુર્ગાવતીએ ભારે હિમ્મતથી સામનો કર્યો. તે પોતે એક વિશાળકાય હાથી ઉપર બેસીને સ્વયં યુદ્ધ કરતી હતી...

લચિત બડફૂકનનું સરાયઘાટીનું યુદ્ધ । ઈ.સ. ૧૬૬૭

જોતજોતામાં મુગલસેનાના ચાર હજાર સૈનિકોનો ખુરદો બોલાઈ ગયો. પરિણામે મુગલસેના મેદાન છોડવા લાગી અને યુદ્ધમાં અહોમ સૈન્યનો ઝળહળતો વિજય થયો...

માનગઢનું યુદ્ધ । ભારતનાં તમામ ભીલોને એ પોતીકી લાગતી ચળવળ

અંગ્રેજ લશ્કરના નેજા હેઠળ લડાતી આધુનિક હથિયારોથી સજ્જ સેના સામે તીરકામઠાંઓ વડે લડતા ભીલો કેટલી ટક્કર ઝીલી શકે? છતાં ભીલો આખરી દમ સુધી લડ્યા...

કાશ્મીરનું યુદ્ધ | પંડિત નહેરુજીએ એકતરફી યુદ્ધ-વિરામ જાહેર કરી, સમગ્ર મામલો યુનોમાં લઈ ગયાં અને P.O.K. અસ્તિત્વમાં આવ્યું !

શ્રીનગર ઘાટીને હડપ કરવાના મનસૂબા ઉપરાંત પાકિસ્તાનની ફૌજ લેહ-લદ્દાખ ક્ષેત્રમાં અને તેથીયે આગળ પશ્ર્ચિમ-ઉત્તરી ક્ષેત્રમાં વધુ ઊંચાઈએ આવેલ ગિલગિટ-બાલ્ટિસ્તાનનો પણ કબજો મેળવવા માટે સક્રિય બન્યાં. ..

ભારત-પાક. યુદ્ધ ૧૯૬૫ - એ યુદ્ધ જ્યારે ભારતીય સૈન્ય લાહોર પહોંચી ગયું

કમનસીબે આ યુદ્ધવિરામ પછી રશિયાના તાશ્કંદમાં કરાર માટે પહોંચેલા આપણા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું રહસ્યમય રીતે મૃત્યુ થયું...

બાંગ્લાદેશને જન્મ આપનાર ભારત - પાક. યુદ્ધ

કાશ્મીર સમસ્યા લટકતી રાખીને ૯૩ હજાર યુદ્ધકેદીઓને છોડી મૂક્યા. અટલજીના શબ્દોમાં : હમ સંઘર્ષ મેં કભી નહીં હારે, હમ સંધિ મેં હારે હૈં !..

કારગિલનું યુદ્ધ | પાકિસ્તાનના ગાલ પર વધુ એક પરાજયનો તમાચો બનીને જડાઈ જનાર એ દિવસ

આખું કારગિલ તોપગોળા અને ગનમશીનોના અવાજથી ધણધણી ઊઠ્યું. કલ્પી પણ ન શકાય એવી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભારતના સિંહોએ પાકિસ્તાનનાં શિયાળોને જડબાતોડ જવાબ આપ્યો...