ગુજરાત ટુરિઝમ

ગરમીની રજાઓમાં દીવ, ગોવા નહીં ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર જઇ આવો

# સહેલાણીઓ દીવ, દમણ, ગોવા સહિત અનેક બીચ પ્રત્યે આકર્ષણ ધરાવે છે પરંતુ ગુજરાતમાં બ્લુ ફ્લેગનો દરજ્જો ધરાવતા, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જેવી સુવિધા સભર અને દરિયાઇ સૃષ્ટિને નરી આંખે જોઇ શકાય તેવા બીચ આવેલા છે ..

એન્ટિ ગ્રેવિટી રોડ, ગાઢ જંગલ અને પૌરાણિક માહાત્મય ધરાવતું મંદિર એટલે તુલસી શ્યામ

ગરમીની રજાઓમાં ફરવાનું જવાનું વિચારતા હોવ અને એમાં ધાર્મિક સ્થળની મુલાકાત સાથે પ્રકૃતિના ખોળે વિહરવાનો આનંદ માણવો હોય, તો ઉનાની નજીક આવેલ તુલસીશ્યામ મંદિર અને નજીક આવેલા સ્થળો તમારી સફરને યાદગાર બનાવી દેશે...

કચ્છ જાવ તો " કડિયા ધ્રો" ની મુલાકાત લેવાનું ના ભુલતા ! Kadiya Dhro

Kadiya Dhro | વિશ્વના 52 પ્રાકૃતિક સ્થળ, જિંદગીમાં જેની એકવાર મુલાકાત ચોક્કસ લેવી જોઇએ, તેની યાદી ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા 2021મા બહાર પાડવામાં આવી. જેમાં 'કડિયા ધ્રો’ નો સમાવેશ થાયો છે...

આ છે ગાઢ જંગલ વચ્ચે દરિયાઈ સપાટીથી 2500 ફૂટની ઊંચાઈએ આવેલું ગુજરાતનું 'વિલ્સન હીલ'!

હિલ સ્ટેશન પરથી સમુદ્રનો નજારો માણવો છે! ગુજરાતનું આ સ્થળ બેસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે!! ઉનાળાની ગરમીમાં રખડપટ્ટીનો ‘આનંદ’ લેવો છે, ગુજરાતના આ હિલ સ્ટેશને એક લટાર મારી આવો..

ગરમીની રજાઓમાં માથેરાન, ઉટી નહીં ગુજરાતના આ હીલ સ્ટેશનોએ જઇ આવો!

ગુજરાતના હિલસ્ટેશનો વિશેની માહિતી આ લેખમાં પ્રસ્તુત છે. મનોહર ટેકરીઓ, ખીણ, જંગલ અને પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ એવા હિલ સ્ટેશન આ રજાઓમાં તમને ‘રિચાર્જ’ કરી દેશે...

ભુજ...ભુજિયો ડુંગર અને અહીંના ઐતિહાસક જોવાલાયક સ્થળો...!

ઐતિહાસિક ધરોહર અને ખુમારીનું સરનામું એટલે ‘ભુજ’ | શહેરમાં ઇતિહાસને સાચવી બેઠેલા સ્થળો છે, તો કુદરતી સૌદર્યથી અભિભૂત કરે તેવા અનેક સ્થળો પ્રવાસના રોમાંચને બેવડો કરે છે..

ખુલ્લી જીપમાં, એશિયાઇ સિંહોને નજીકથી જોવા આ રજાઓમાં સાસણગીર જઇ આવો!

પોતાના ઘરમાં મસ્ત મજાની ખુમારીથી રહેતા, અલમસ્ત- મુક્તપણે વિહરતા અને પોતાના સામ્રાજ્યમાં ખલેલ પહોંચાડનારને ગર્જનાથી દૂર રહેવાની ચેતવણી આપતા સિંહને નજીકથી જોવા હોય તો અહીં પહોંચી જાવ.....

તમે જો ‘દરિયા શી મોજ’ને માણી શકતા હોવ તો માધવપુરનો દરિયો તમને ‘બેસ્ટ કંપની ‘ પૂરી પાડશે

અસીમ દરિયાનો સંગ, પ્રકૃત્તિ સાથે સહવાસ અને નયનરમ્ય નજારાની દેણ પૂરું પાડતો દરિયો એટલે ગુજરાતમા આવેલ માધવપુર(ઘેડ)નો દરિયો..

અટારી - વાઘા બોર્ડર જેવો નજારો માણવો છે, ગુજરાતમાં નડાબેટ જતા આવો | શૌર્યને ઉજાગર કરતું ગુજરાતનું બોર્ડર ટુરિઝમ...

Nadabet | Border Tourism place in Gujarat | રાષ્ટ્રપ્રેમ અને ગૌરવની લાગણીના દરિયામાં હિલોળા લેવા છે! નડાબેટ જતા આવો ..

ગુજરાતનું ગૌરવ: પાટણની રાણીકી વાવ | આવો જાણીએ ૯૦૦ વર્ષ જૂની આ વાવનો ઇતિહાસ, સ્થાપત્ય અને કથા | Rani ki vav

Rani ki vav | તમને ખબર છે એક રાણી પોતાના પતિની યાદમાં એક વાવ બનાવી છે અને તે વાવ એટલે ગુજરાતના પાટણમાં આવેલી રાણકી વાવ. આજે યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરી છે. ગુજરાત અને ભારતના ગૌરવ સમાન આ વાવ વિશે જાણવા જેવું છે...

બૌદ્ધ પ્રવાસન ગુજરાત । ગુજરાતની હેરિટેજ બુદ્ધિસ્ટ સર્કિટ વિશ્વના પ્રવાસીઓ માટે અમૂલ્ય ભંડાર

મધ્ય ગુજરાતમાં આવેલા બૌદ્ધ મઠો કે પછી સૌરાષ્ટ્રમાં આવેલી ગુફાઓ કે પછી મહેસાણા જિલ્લાના વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલ બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો ગુજરાત પાસે ન માત્ર ગુજરાત કે ભારત, સાથે-સાથે સમગ્ર વિશ્વને આકર્ષિત કરે એવા બૌદ્ધ પ્રવાસન સ્થળો ઉપલબ્ધ છે. વાત આવા જ ગુજરાતના કેટલાંક ઐતિહાસિક બૌદ્ધ પ્રવાસન સ્થળોની.....

Vadodara | વડોદરા શહેરના વ્હાલા લાગે તેવા સ્થળો | વડોદરા જાવ તો અહીં ફરવાનું ચૂકતા નહી

Vadodara | ‘વટસ્ય ઉદરે’ સંસ્કૃત નામ કાળક્રમે ઘસાતાં ઘસાતાં થયેલું વડોદરા શહેર એ પ્રાચીન અસ્મિતા તથા અર્વાચીન પ્રગતિશીલતાનો અદ્ભુત સમન્વય સમું શહેર છે. આવો માણીએ વડોદરાનાં વ્હાલા લાગે તેવા સ્થળો.....

ગુજરાતના નોખા-અનોખાં અભયારણ્યો | અભયારણ્યો અને પ્રકૃતિમાં રસ હોય તો ગુજરતાના આ સ્થળોએ તમારે જવું જોઇએ

ગુજરાતમાં પ્રકૃતિનો ખજાનો છે. જો તમને અભયારણ્યો અને પ્રકૃતિમાં રસ હોય તો ગુજરતાના આ સ્થળોએ તમારે જવું જોઇએ, અહીં પહોંચશો એટલે કુદરતની સુંદરતાનો તમને ખ્યાલ આવશે… ..

ભૂજિયો કોઠો | જામનગરથી કચ્છનું ભુજ શહેર જોવું હોય તો આ કોઠા પર જવાતુ...

ઘણા લોકો એવું માને છે કે, છેક ઉપર ચઢીને જોઈએ તો કચ્છનું ભૂજ શહેર દેખાતું હતું, તેથી તેને ભૂજિયો કોઠો કહેવાય છે...

૫૫૯ વર્ષ પહેલા મૃત્યુ પામેલ ઢોલીનો ઢોલ આજે પણ એના પાળિયામાં ધ્રબુકે છે !!

વ્રજવાણી ઐતિહાસિક સતીસ્મારક ખાતે ૫૫૯ વર્ષ પહેલા મૃત્યુ પામેલ ઢોલીનો ઢોલ આજે પણ એના પાળિયામાં ધ્રબુકતો હોય !..