વિશ્વ હિન્દુ પરિષદ ૬૦ વર્ષની અવિરત યાત્રા | 60 Years of Vishva Hindu Parishad
વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિને યોજાયેલ સમારોપ કાર્યક્રમમાં પ.પૂ. શ્રી ગુરુજીએ સારગર્ભિત શબ્દોમાં માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે, આપણે એક વિરાટ વિચાર લઈને અહીં એકત્રિત થયા છીએ. સંપૂર્ણ સમાજનું એકીકરણ થાય, સમગ્ર દેશ-વિદેશના હિન્દુઓના અંતઃકરણમાં નવજાગરણ થાય, તેમને નવચેતના પ્રાપ્ત થાય, પોતાના ધર્મની ધ્વજા ચારે તરફ ફરકાવવાનો દૃઢ નિશ્ચય તેમના અંતઃકરણમાં પ્રબળ બને, તેઓ પૂર્ણ રૂપે યશસ્વી ન બને ત્યાં સુધી જંપે નહીં, ઉપરાંત સંપૂર્ણ જગતમાં રહેનારા બંધુઓને એક કરવા માટે સ્થાયી કાર્યની રચના બનાવીને એવા પોષણકર્તાઓની ..